Alert: દિલ્હીમાં મંત્રીઓ, રાજદૂતો પર કાર બોમ્બ હુમલાનો ખતરો

આઇબી દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર બોમ્બ વડે ઇન્ડિયન મુજાહિદ્દીન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી સંગઠન કાર બોમ્બ દ્વારા હુમલો કરી શકે છે. રિપોર્ટ અનુસાર હુમલાની યોજના મંત્રીઓ અને રાજદૂતો પર બનાવવામાં આવી છે. આ આતંકવાદીઓના નિશાના પર વીવીઆઇપી છે અને આતંકવાદીઓની યોજના કાર બોમ્બ હુમલાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આઇબી પહેલાં પણ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતાં એલર્ટ જાહેર કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
