For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન

રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોચટમાં કોરોના મહામારીનો પ્રકોપ સૌથી વધુ છે. ગુજરાતના મોટાભાગના દર્દીઓ આ શહેરમાંથી જ સામે આવી રહ્યા છે. અહીં અમદાવાદ ખાતે આવેલ એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ હાઉસફુલ થઈ ગયું છે અને ત્યાં એમ્બ્યૂલન્સને ઉભી રાખવાની પણ જગ્યા નથી બચી. એવામાં હોસ્પિટલની બહાર જ એમ્બ્યૂલન્સની લાંબી લાઈનો લાગી રહી છે. આવી જ હાલત રાજકોટના સિવિલ હોસ્પિટલની પણ છે. અહીં પણ કોરોના સંક્રમિત દર્દીઓને લઈ જતી એમ્બ્યૂલન્સની હોસ્પિટલની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

coronavirus

સક્રિય કોરોના દર્દીઓની વાત કરીએ તો આ આંકડો અમદાવાદમાં 18,092 થઈ ગયો છે. બીજા નંબર પર સુરત છે જ્યાં 11367 સક્રિય કેસ છે. આ ઉપરાંત રાજકોટમાં 4600 સક્રિય અને વડોદરામાં 4677 સક્રિય મામલા છે. આખા ગુજરાતના આંકડા પર નજર નાખીએ તો હાલ 55398 લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.

coronavirus

આ જિલ્લામાં સૌથી વધુ મામલા નોંધાયા

  • અમદાવાદ- 98513
  • સુરત- 85446
  • વડોદરા- 41652
  • રાજકોટ- 34962
  • જામગનર- 14985
  • ગાંધીનગર- 11137
  • મહેસાણા- 9684
  • ભાવનગર- 8757
  • જૂનાગઢ- 6954
  • પાટણ- 6169
  • બનાસકાંઠા- 5929
  • કચ્છ- 5845

કોરોનાથી કયા જિલ્લામાં સૌથી વધુ મોત

  • અમદાવાદ- 2593
  • સુરત- 1269
  • વડોદરા- 317
  • રાજકોટ- 289
  • ગાંધીનગર- 119
  • ભાવનગર- 79
  • પાટણ- 53

આ પણ વાંચો

English summary
Gujarat Coronavirus: long queue of ambulances seen outside of rajkot civil hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X