For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Violence: બરાક ઓબામાએ આજને US Senateના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો

US Violence: બરાક ઓબામાએ આજને US Senateના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં થયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણી પરિણામને લઈ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમ્યાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં બબાલ ઉતપાત મચાવ્યો છે. નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનને ચૂંટણી જીતનું સર્ટિફિકેટ આપવાનું હતું એવા સમયે આ હંગામો થયો હતો, આ સમગ્ર હંગામાાં એક મહિલાનું મોત થયું અને કેટલાય લોકો ઘાયલ થયા. ટ્રમ્પ સમર્થકોના હંગામા અને હિંસાના કારણે સ્થિતિ બગડી ગઈ છે અને વૉશિંગ્ટન ડીસીમાં કર્ફ્યૂ લગાવવું પડ્યું છે. સ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે હવે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી નિંદા કરી છે. આ વિશે તેમણે એક નિવેદન જાહેર કર્યું છે અને સમગ્ર મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

barack obama

પોતાના નિવેદનમાં બરાક ઓબામાએ કહ્યું કે આને અમેરિકાના ઈતિહાસમાં કાળા દિવસના રૂપમાં જોવામાં આવશે. જેને આખો દેશ એક હિંસક દિવસના રૂપમાં યાદ કરશે. આ સમગ્ર મામલાની જેટલી ટિકા કરવામાં આવે તે ઓછી છે. તેમણે કહ્યું કે સત્તા લોભમાં ટ્રમ્પ કોઈપણ હદ સુધી નીચલા સ્તરે પડી જવા તૈયાર છે.

કમલા હેરિસે પણ નિંદા કરી

વાઈસ પ્રેસિડેન્ટ પદ પર ચૂંટાયેલા કમલા હેરિસે પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પના સમર્થકોને યૂએસ કેપિટલથી હટવાની માંગ કરી છે અને આ ઘટનાની આકરી ટિકા કરી છે. કમલા હેરિસે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હું કેપિટલ અને પોતાના દેશના લોક સેવકો પર હુમલા માટે બિડેનના આહ્વાનમાં શામેલ છું જેમાં તેમણે કહ્યું હતું કે લોકતંત્રના કામને આગળ વધવા દો.

આ પણ વાંચો

English summary
Barack Obama called today a black day in the history of the US SenateUS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X