For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો સૌથી હળવો પ્રદાર્થ

|
Google Oneindia Gujarati News

LIGHTEST-MATERIAL
બૈઇજિંગ, 4 એપ્રિલઃ વિશ્વમાં કંઇક અનોખુ કરવા માટે જાણીતા ચીન રાષ્ટ્રએ આ વખતે પણ કંઇક અનોખું કરીને દર્શાવ્યું છે. મળતી માહિતી અનુસાર ચીનના વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વના સૌથી હળવા પ્રદાર્થ કાર્બન એરોજેલનો વિકાસ કરવામાં આવ્યો છે, જેનું ઘનત્વ હવાના ઘનત્વ કરતા છઠ્ઠા ભાગ જેટલું હશે. ઝીજિયાંગ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ભારે પદાર્થનું ઉત્પાદન કર્યું જેનું ઘનત્વ માત્ર 0.16 મિલીગ્રામ પ્રતિ ઘનસેન્ટીમીટર છે. આ પહેલા વિશ્વના સૌથી હળવા પદાર્થ ગ્રેફાઇટ એરોજેલ હતો.

હફિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, ગ્રેફાઇટ એરોજેલનું વિકાસ ગત વર્ષે જર્મનીની વૈજ્ઞાનકોએ કર્યો હતો જેનું ઘનત્વ 0.18 મિલીગ્રામ પ્રતિ ઘનસેન્ટીમીટર છે. પ્રોફેસર ગાઓ ચાઓના નેતૃત્વવાળા શોધ દળે કાર્બન નૈનોટ્યૂબ્સ અને ગ્રેફાઇનના સુખા ઘોળને જમાવ્યું અને તેની ભીનાશને હટાવીને યથાવત રાખ્યું છે.

English summary
Chinese scientists have created the worlds lightest substance a material so insubstantial it can perch on the petals of a delicate flower without crushing them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X