For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયાના વિમાનનું ટોરેન્ટોમાં ઇમરજન્સી લેન્ડિંગ

|
Google Oneindia Gujarati News

ટોરેન્ટો, 7 સપ્ટેમ્બર: શિકાગોથી દિલ્હી આવી રહેલા એક વિમાનમાં બેઠેલા યાત્રીઓના જીવ ત્યારે અદ્ધર થઇ ગયા જ્યારે ખબર પડી કે વિમાનની ટાંકીમાં તિરાડ પડી

ગઇ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઇ-126માં 342 યાત્રીઓ સવાર હતા. બાદમાં વિમાનનો માર્ગ બદલીને રસ્તો બદલીને તેને કેનેડાના ટોરેન્ટોમાં લેંડ

કરાવવામાં આવ્યું, ત્યારે જઇને યાત્રીઓએ રાહતના શ્વાસ લીધા. વિમાનમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જીએ એમ સિદ્ધેશ્વર પણ હાજર હતા.

ખરેખર, શિકાગોથી દિલ્હી માટે ઉડાન ભર્યાને થોડા જ સમયમાં વિમાનમાં ગડબડ સામે આવવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનમાં લાગેલ કોમ્પ્રેસરથી મોટેથી આવવા લાગી.

air
આનાથી અંદેસો લગાવવામાં આવ્યો કે એન્જિનમાંથી તેલ નિકળવા લાગ્યું છે. ત્યારબાદ વિમાનના ચાલક દળે કંટ્રોલ રૂમને આની જાણકારી આપી. કંટ્રોલ રૂમે વિમાનને કેનેડાના ટોરેન્ટો હવાઇ મથક પર લેંડિંગ કરવા માટે જણાવ્યું. આ રીતે યાત્રિયોના જીવ બચી ગયા.

બીજા સૂત્રો અનુસાર પરંતુ ઉડાન ભર્યાના 20 મિનિટ બાદ જ પાઇલટને એન્જિન ઓઇલ ઓછું થવાની ચેતાવણી મળવા લાગી. ત્યારબાદ પાઇલટે નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટેની પરવાનગી માગી અને પરવાનગી મળતા જ એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું.

ફિલહાલ વિમાનના એન્જિનની તપાસ કરવામાં આવી રહી છે. ઠીક થયા બાદ વિમાન 3થી 4 કલાકમાં દિલ્હી માટે ફરી ઉડાન ભરી શકે છે.

English summary
Air India Chicago-Delhi flight, carrying 342 passengers, was diverted to Toronto on Sunday morning after the pilot suspected oil leakage in one of its engines, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X