For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેટરીની આવરદા વધારવી હોય તો મોબાઇલ ઓછો ચાર્જ કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

low-battery
લંડન, 2 જૂલાઇ: જો તમે પોતાના મોબાઇલ ફોનની બેટરીની લાઇફ વધારવા માંગતા હોય તો તેને સો ટકા ચાર્જ કરશો નહી. એક ટેક્નોલોજી વિશેષજ્ઞએ દાવો કર્યો છે કે મોબાઇલ ફોનની બેટરીને લાંબા સમય સુધી ચલાવવી હોય તો તેને ફક્ત 50 ટકા જ ચાર્જ કરો.

ટેક્નોલોજી વિશેષજ્ઞ એરિક લાઇમરે કહ્યું હતું કે ફોનને વ્યવસ્થિત રાખવાનો એક આ સારી રીત છે કે તેને 50 ટકા જ ચાર્જ કરવામાં આવે. લાઇમરે જણાવ્યું હતું કે વધુ ચાર્જ કરવાથી કે પૂરી બેટરી ખતમ થઇ જતાં તેને સંપૂર્ણ રીતે ચાર્જ કરવાથી ફોનની બેટરીને નુકસાન પહોંચે છે. ધ ટેલીગ્રાફમાં આ સમાચાર પ્રકાશિત થયા હતા.

તેમને જણાવ્યું હતું કે સતત ચાર્જ કરીને ફોન ગરમ કરવાથી તેની બેટરી દર વર્ષે નવી લેવી પડશે. લાઇમરે જણાવ્યું હતું કે ચાર્જ થયા બાદ ફોનને ચાર્જરથી જોડેલું રાખવાથી બેટરીને નુકસાન પહોંચે છે.

English summary
Mobile phones should be charged only about 50 per cent in order to prolong their battery life, a tech expert has claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X