આતંકવાદી ડેવિડ હેડલીને 35 વર્ષની સજા

અમેરિકી જિલ્લા ન્યાયાધીશ હેરી ડી લિનેનવેબરે પોતાનો ચૂકાદો સંભળાવતાં કહ્યું હતું કે તેને ગુનો કર્યો છે, તેમાં તેને મદદ કરી અને મદદ માટે તેને ઇનામ પણ આપવામાં આવ્યું. હું ગમે તેવો ચૂકાદો સંભળાવું પણ તેનાથી આતંકવાદીઓ અટકશે નહી. દુર્ભાગ્યની વાત એ છે કે આતંકવાદી તેની ચિંતા કરતા નથી. મને હેડલી તે વાત પર વિશ્વાસ ન થતો કે તે કહેતો કે હવે હું બદલાઇ ગયો છું.
લિનેનવેબરે કહ્યું હતું કે મને લાગે છે કે ડેવિડ હેડલીથી પ્રજાએ બચવું જોઇએ અને તે બીજી કોઇ આતંકવાદી કાર્યવાહીમાં સામેલ ન થાય, આ નક્કી કરવું મારી જવાબદારી છે. 35 વર્ષની સજાની ભલામણ કરવું એક યોગ્ય સજા નથી.












Click it and Unblock the Notifications
