For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયામાં કાર બ્લાસ્ટ, 54ના મોત

|
Google Oneindia Gujarati News

syria car blast
સીરિયા, 29 નવેમ્બર : સીરિયાની રાજધાની દેમેશ્કસ પાસે આવેલ એક શહેરમાં આજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 50થી વધારે લોકોના મોત થયા છે અને મોટું નુકસાન પણ થવા પામ્યું છે. જ્યારે બીજી બાજુ સતત બીજા દિવસે પણ વિદ્રોહીઓએ સેનાના એક વિમાનને ઉડાવી દીધું હતું.

સ્થાનીય લોકો, સરકારી મીડિયા અને એક માનવઅધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર મુખ્ય રીતે ઇસાઇ તેમજ ડ્રઝ સમુદાયના બહુલ જરામના શહેરમાં એક પછી એક ઘણી કારોમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એક પેટ્રોલ પંપની પાસે શરૂ થયા અને તેના કારણે ઘઇ ઇમારતોની દીવાલો તૂટી ગઇ, જેમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.

લંડન આધારિત એક સીરિયાઇ માનવઅધિકાર સંસ્થાએ સૌથી પહેલા મરનાર લોકોની સંખ્યા 20 બતાવી, જે વધીને 54 સુધી પહોંચવા આવી છે. આ ઉપરાંત 120થી પણ વધારે લોકોના ઘાયલ થવાના સમાચાર છે.

English summary
More than 54 people were killed on Wednesday when a string of car bombs devastated a government-held suburb of Damascus in one of the bloodiest attacks to hit the Syrian capital since the civil war began.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X