For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ ખોલ્યું ઘુવડનું માથુ ફેરવવાનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

owl
વોશિંગ્ટન, 2 ફેબ્રુઆરીઃ વૈજ્ઞાનિકોને આ વાતની ખબર ત્યારે પડી કે રાત્રીનાં અંઘારાના રાજા, ઘુવડ પક્ષી પોતાના માથું કોઇપણ જાતની સમસ્યા વગર કેવી રીતે બધી બાજુ ફેરવી લે છે અને આમ કરવા માટે ગરદનની રસ્તે માથા સુધી જતી એકપણ રક્તવાહિકાને કોઇ નુક્સાન નથી પહોંચતુ. મોટી આંખવાલા આ પક્ષીના શરીરની રચનાના અધ્યયન માટે ચિકિત્સક ફૈબિયન ડી કોક-મરકૈડોના નેતૃત્વમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના એક દળે ડઝનેક ઘુવડની એન્જ્યોગ્રાફી, સીટી સ્કેન્સ અને ચિકિત્સકીય રેખાંકન તૈયાર કર્યું છે. આ દળે આ પક્ષીમાં માથુ ફેરવવાની પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ક્ષતિથી બચવા માટે ત્યાં ઉપસ્થિત ચાર પ્રમુખ જૈવિક રુપાંતર જોવા મળ્યા.

સાયન્સ પત્રિકાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વરિષ્ઠ અનુસંઘાનકર્તા અને ઇન્ટરનેશનલ ન્યૂરોલોજિસ્ટ, ફિલિપ્પે ગૈલોડે કહ્યું છે કે અત્યારસુધી મારા જેવા મસ્તિષ્ક ઇમેજિંગ વિશેષજ્ઞ, જે માનસિક આઘાતના કારણે માથુ અને ગરદનની રક્ત વાહિકામાં થનારી ક્ષતિથી બચતા રહ્યાં છે, તે આ વાતને વિચારીને હંમેશા પરેશાન થઇ જતો હતો કે ઝડપથી માથુ ફેરવનારું આ ઘુવડની મોત કેમ નથી થઇ જતી.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં રેડિયોલોજીમાં એસોસિએટ પ્રોફેસર, ગૈલોડે કહ્યું કે, ઘુવડ અને મનુષ્યો સહિત અધિકાંશ જાનવરોની ગરદનમાં માન્યા ધમની અને કશેરુકા ધમનિયા ઘણી જ નબળી હોય છે અને વાહિકા પર મામૂલી ઇજા પ્રત્યે પણ ઘણા જ સંવેદનશીલ હોય છે.

બધાને ચોકાવનારું સંશોધન ત્યારે સામે આવ્યુ, જ્યારે અનુસંધાનકર્તાઓએ ઘુવડની નસોમાં રંગીન તરલ પ્રવાહિત કર્યા, કુત્રિમ રક્ત પ્રવાહ વધાર્યો અને તેનું માથુ હાથથી ફરવા લાગ્યું.

જડબાંના હાંડકાની નીચે માથુના આધારે સ્થિત રક્ત વાહિકાઓ, રંગીન તરલને પહોંચાડવાની સાથોસાથ લાંબી થતી રહી અને ત્યાંસુધી લાંબી થતી રહી, જ્યાંસુધી આ રંગીન તરલ રક્ત ભંડારમાં જમા ના થયું. ઘુવડમાં જોવા મળતા આ ગુણધર્મ બિલકુલ અલગ છે અને મનુષ્યમાં તેવું નથી હોતુ. પરંતુ તેનાથી અલગ હોય છે. મનુષ્યમાં ગરદન ફેરવવાથી વાહિકાઓ નાની થઇ જાય છે.

English summary
US medical specialists from Johns Hopkins University in Baltimore have figured out how owls can almost fully rotate their heads by as much as 270 degrees in either direction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X