For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં બની સૌથી મોટી બિલ્ડિંગ, આવી જશે 20 ઓપરા હાઉસ

|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 2 જૂલાઇઃ ચીનમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ બનાવવામા આવી છે. આ બિલ્ડિંગની ક્ષમતા એટલી છે કે તેની અંદર 20 સીડની ઓપરા હાઉસ અથવા તો ત્રણ પેન્ટાગોન ફિટ કરી શકાય. ચેન્ગ્ડુ, સિચુઆન પ્રોવિન્સમાં ધ ન્યુ સેન્ચ્યુરી ગ્લોબલ સેન્ટર 19 મિલિયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે, જેમાં શોપિંગ સેન્ટર્સ, મેડિટેરનીયન વિલેજ, વોટર પાર્ક, આઇસ સ્કેટિંગ રિંગ, મલ્ટિપલ હોટલ્સ વિગેરે આવેલા છે.

એક અહેવાલ અનુસાર આ બિલ્ડિંગને 500 મીટર લાંબી, 400 મીટર પહોળી અને 100 મીટર ઉંચી છે, બિલ્ડિંગમાં આવેલા મુલાકાતીઓને કૂદરતી સૂર્યની ઉણપના વર્તાય એટલા માટે તેમાં એક આર્ટિફિશિયલ સૂર્યનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

ચાઇનિઝ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ધ ન્યુ સેન્ચુયરી ગ્લોબલ સેન્ટર આ વિશ્વની સૌથી ઉંચી ફ્રીસ્ટેન્ડિંગ બિલ્ડિંગ છે, તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, બિલ્ડિંગમાં જે આર્ટિફિશિયલ સૂર્ય છે, તે 24 કલાક પ્રકાશ અને ગરમી પૂરી પાડે છે, જે 400,000 સ્ક્વેર મીટરમાં આવેલા બૂટિક્સ અને સ્ટોર્સને મળે છે. આ બિલ્ડિંગ ચેન્ગ્ડુ કોન્ટેમ્પરરી આર્ટ સેન્ટરની સામે આવેલું છે. અને તેની રચના બ્રિટિશ ઇરાકી આર્કિટેક્ટ ઝાહા હાદિદ દ્વારા કરવામાં આવી છે.

સૌથી મોટી બિલ્ડિંગ

સૌથી મોટી બિલ્ડિંગ

ચીનમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ બનાવવામા આવી છે. આ બિલ્ડિંગની ક્ષમતા એટલી છે કે તેની અંદર 20 સીડની ઓપરા હાઉસ અથવા તો ત્રણ પેન્ટાગોન ફિટ કરી શકાય.

19 મિલિયન સ્ક્વેર ફૂટમાં છે ફેલાયેલું

19 મિલિયન સ્ક્વેર ફૂટમાં છે ફેલાયેલું

ચેન્ગ્ડુ, સિચુઆન પ્રોવિન્સમાં ધ ન્યુ સેન્ચ્યુરી ગ્લોબલ સેન્ટર 19 મિલિયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે, જેમાં શોપિંગ સેન્ટર્સ, મેડિટેરનીયન વિલેજ, વોટર પાર્ક, આઇસ સ્કેટિંગ રિંગ, મલ્ટિપલ હોટલ્સ વિગેરે આવેલા છે.

500 મીટર લાંબી

500 મીટર લાંબી

એક અહેવાલ અનુસાર આ બિલ્ડિંગને 500 મીટર લાંબી, 400 મીટર પહોળી અને 100 મીટર ઉંચી છે

આર્ટિફિશિયલ સૂર્યનું નિર્માણ

આર્ટિફિશિયલ સૂર્યનું નિર્માણ

બિલ્ડિંગમાં આવેલા મુલાકાતીઓને કૂદરતી સૂર્યની ઉણપના વર્તાય એટલા માટે તેમાં એક આર્ટિફિશિયલ સૂર્યનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

નિર્માણમાં લાગ્યા ત્રણ વર્ષ

નિર્માણમાં લાગ્યા ત્રણ વર્ષ

ધ ન્યુ સેન્ચુયરી ગ્લોબલ સેન્ટર આ વિશ્વની સૌથી ઉંચી ફ્રીસ્ટેન્ડિંગ બિલ્ડિંગ છે, તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા.

English summary
The world's largest building has opened in China capable of fitting 20 Sydney Opera Houses - or three Pentagons - inside.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X