For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને બની ગયું દુનિયાનું પહેલું સ્પર્મ, જાણો કેવી રીતે?

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] જે પુરુષ પિતા બનવામાં અસક્ષમ છે તેમના માટે ખુશખબરી છે. હા ફ્રાંસના વૈજ્ઞાનિકોએ તે કરીને બતાવ્યું છે જેને સાંભળીને આપ આશ્ચર્યચકિત થઇ જશો. અને જે પુરુષો હોર્મોંસની ઊણપથી પિડાઇ રહ્યા છે તેઓ ખુશ થઇ જશે. વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલીવાર સ્પર્મ સેલ વિકસિત કરવાનો દાવો કર્યો છે. તેનાથી એ પુરુષોના ઉપચારની તકો વધી ગઇ છે, જેઓના શરીરમાં સ્પર્મ નહીં બનવાના કારણે પિતા બની શકતા નથી.

આ વૈજ્ઞાનિકોની માનીએ તો હવે દરેક વર્ષે 50,000 લોકોની સારવાર થઇ શકશે, જેઓ પિતા બનવામાં અક્ષમ છે. તેનાથી તે પુરુષોની સારવારની આશા વધી ગઇ છે, જે સ્પર્મ નહીં બનવાના કારણે પિતા બની શકતા નથી.

આવો જાણીએ કે કૃત્રિમ સ્પર્મનું નિર્માણ કેવી રીતે શક્ય બની શક્યું...

વૈજ્ઞાનિકોએ કરી કમાલ

વૈજ્ઞાનિકોએ કરી કમાલ

વૈજ્ઞાનિકોની માનીએ તો જેનેટિસ સામગ્રીથી પૂર્ણત: ક્રિયાશીલ સીમનનું નિર્માણ કરી લેવામાં આવ્યું છે. તેમનો દાવો છે કે તેઓ આના પ્રી-ક્લીનિકલ ટ્રાયલમાં સફળ રહી છે. અને આવનારા બે વર્ષની અંદર ક્લીનિકલ ટ્રાયલમાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં આવી જશે.

લોકોની સારવાર સંભવ

લોકોની સારવાર સંભવ

આ વૈજ્ઞાનિકોની માનીએ તો હવે દરવર્ષે 50,000 લોકોની સારવાર થઇ શકશે, જેઓ પિતા બનવામાં અક્ષમ છે. તેનાથી તે પુરુષોની સારવારની આશા વધી ગઇ છે, જે સ્પર્મ નહીં બનવાના કારણે પિતા બની શકતા નથી.

લાંબી પ્રક્રિયા

લાંબી પ્રક્રિયા

પ્રયોગશાળામાં સ્પર્મ તૈયાર કરવા એક લાંબી પ્રક્રિયા છે. પ્રી-ક્લીનિકલ ટ્રાયલમાં આ વૈજ્ઞાનિક સફળ રહ્યા છે અને તેમનો દાવો છે કે આવનારા બે વર્ષની અંદર ક્લીનિકલ ટ્રાયલમાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં આવી જશે.

જાણો કેવી રીતે બની?

જાણો કેવી રીતે બની?

કેલિસ્ટેમ અનુસાર સ્પર્મેટોગોનિયા નામની આ કોશિકાઓ પરખનલીમાં પરિપક્વ સ્પર્મના રૂપમાં વિકસિત થઇ છે.

મળી સફળતા

મળી સફળતા

વૈજ્ઞાનિકો અનુસાર તેમની ટીમે આઇવીએફ માટે સ્વીકૃત શુક્રાણુ બનાવવાની જરૂરી ટેકનીક વિકસિત કરવામાં પૂર્ણતા હાસલ કરી ચૂકી છે.

English summary
Good news for infertile men. A French laboratory has reportedly grown human sperm cells for the first time in test tubes transforming male fertility cells, spermatogonia, into mature sperm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X