For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં વસતા ભારતીય પણ પાસપોર્ટ કઢાવી શકશે, જાણો તમામ પ્રોસેસ

વિદેશમા વસતા ભારતીય કેવી રીતે આધારકાર્ડ કઢાવી શકે તેની પ્રોસેસ સરલ છે. દેશની સરકારી સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. દેશમા વસતા લોકો સાથે સાથે વિદેશમાં વસતા લોકો માટે પણ ઉપયોગી છે.

|
Google Oneindia Gujarati News

AADHAAR Card For NRI : દેશમાં સરકારી સુવિધાનો ફાયદો લેવા માટે આધાર કાર્ડ મહત્વનુ જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વગર ઘણીવાર સુવિધાઓ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છએ. પરંતુ જો નૉન રેજિડેન્ટ ઇન્ડિયા એટલે કે,NRI છો અને દેશમાં આધાર કાર્ડ બનાવવા માંગો છો. તો સરળતાથી બનાવી શકો છો. જો કે તેના માટે તમા્રી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વગર તમે આધારકાર્ટ બનાવી જ ના શકો.જણાવી દઇએ કે, આધાર કાર્ડ 12 નંબરનો એક ડીજીટ હોય છે. જે UIDAI તરફથી બહાર પાડવામાં આવે છે.

AADHAR CARD

કેવી રીતે અપ્લાય કરી શકે છે NIR?

કોઇ પમ એનઆરઆઇ ભારતમાં કોઇ પણ શહેરના આધાર કેન્દ્રના આધાર કાર્ડ માટે અપ્લાઇ કરી શકે છે. આધાર કાર્ડ કેન્દ્રમાં પોતાની પૂરી જાણકારી આપીને આસાનીથી આધાર કાર્ડ બનાવી શકે છે. જો જીવન સાથી NRI છે તેનો આધારકાર્ડ બનાવવા માટે દસ્તાવેજ તરીકે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે.

આ સ્ટેપ્સને ફોલો કરો
નજદીકના આધાર કેન્દ્ર પર જાવ
એનરૉલમેન્ટ ફોર્મમાં ડિટેઇલ્સ ભરો
NRI માટે પોતાના ઇ-મેલ ID જરૂરી છે
NRI માટે રજીસ્ટ્રેશન અલગ હોય છે. તેને વાંચો અને એનરોલમેન્ટ ફોર્મ પર સહી કરો.
ઓપરેટરને નોધણી કરવા માટે એનરોલ કરવા માટે કહો
ID પ્રુફ આપો અને બાયોમેટ્રીક પ્રક્રીયા પૂરી કરો
ઓપરેટરને સબમીટ કરતા પહેલા સ્ક્રીન પર તમામ ડીટેલ્સને વેરિફાઇ કરી લો.
14 ડિજિટના એનરોલમેન્ટ ID તારીખ અને સમયના સ્ટેપ વાળી રિસિપ્ટ સેવ કરી લો

આ નંબર પર મળશે તમામ સુવિધા

હાલમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા એ ઇંટરએક્ટિવ વોયસ રિસ્પોન્સ (IVR) ટેકન્ીક પર એક નવી કસ્ટમર સર્વિસ શરી કરવામાં આવી છે. આ સેવા 24×7 ફ્રીમાં ઉપલ્પ છે. UIADI એ ગ્રાહકની મદદ માટે 19478 નંબર પણ બહાર પાડ્યો છે.

આ હેલ્પલાઇન નંબર લગભગ 12 ભાષાઓમાં કામ કરે છે. એટલા માટે દેશના કોઇ પમ ભાગ કે રાજ્યમાથી લોગ ઇન કરી નંબર પર કોલ કરી સંપર્ક કરી શકો છો. અને સમસ્યાનો સમાધાન કરી શકો છો.આ હેલ્પલાઇન નંબર પર હિન્દી, અંગ્રેજી, તેલુગુ, પંજાબી, ગુજરાતી, કન્નડ, તમિલ, મલયાલમ, મરાઠી, ઉડિયા, બંગાલી, ઉર્દુ અને અસમિયામાં વાત કરી શકો છો.

English summary
NRIs can also apply for Aadhar Card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X