ગજબ! આ મહિલા ટીમે 571 રને જીતી વનડે મેચ

ગજબ! 571 રને આ મહિલા ટીમે જીતી વનડે મેચ

ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. આ રમતમાં ક્યારે શું થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. શું ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈ ટીમે 50 ઓવરની મેચને 571 રને જીતી હોય. ધ્યાનથી વાંચજો અમે અહી ટેસ્ટની નહિ, વનડે મેચની વાત કરી રહ્યા છીએ. ભૂતકાળમાં આવું ક્યારેય નહિ બન્યું હોય. ઓસ્ટ્રેલિયામાં એસએસીએ પીસી સ્ટેટવાઈડ સુપર વિમેન્સ 1 ગ્રેડ મેચમાં નોર્થર્ન ડિસ્ટ્રિક્ટ અને પોર્ટ એડિલેડ વચ્ચે વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના એડિલેડની નોર્થન ડિસ્ટ્રિક્ટ મહિલા ટીમે પોર્ટ એડિલેડ વિરુદ્ધ 571 રને જીત હાંસલ કરી હતી.

australia women team

આ મેચમાં નોર્થન ડિસ્ટ્રિક્ટ્સની મહિલા ટીમે પહેલા બેટિંગ કરી ત્રણ વિકેટના નુકસાન સાથે પહાડી 596 રનનો સ્કોર ફટકાર્યો હતો. ખાસ વાત એ છે કે આ મેચમાં નોર્થન ડિસ્ટ્રિક્ટની ટીમે લગભગ 12 રન પ્રતિ ઓવરની રન બનાવ્યા હતા. આવડો મોટો પહાડી સ્કોર બનાવવા માટે ટીમના 4 ખેલાડીઓ સદી ફટકારી હતી.

નોર્થન ડિસ્ટ્રિક્ટ્સની ઈનિંગમાં માત્ર 3 સિક્સર જ લાગી હતી પણ 64 ચોગા જરૂર લાગ્યા હતા. નોર્થન ડિસ્ટ્રિક્ટ્સ તરફથી સૌથી વધુ રન મૈકફર્લિને બનાવ્યા. એમણે 80 બોલમાં 130 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સેવિલે માત્ર 56 બોલમાં 120 રન ફટકાર્યા હતા, તો બેટ્સે પણ 71 બોલમાં 124 રન ફટકાર્યા હતા. બ્રાઉને પણ 84 બોલમાં 117 રન ફટકાર્યા હતા. નોર્થન ડિસ્ટ્રિક્ટ્સે પહેલા બેટિંગ કરીને 596 રનનો પહાડી સ્કોર ખડકયો તો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પોર્ટ એડિલેડની ટીમની શરૂઆત ભારે ખરાબ થઈ હતી. આ મેચમાં નોર્થન ડિસ્ટ્રિક્ટ્સની ટીમે માત્ર

આ પણ વાંચો- Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X