વાયરલ થઇ રહ્યો છે રોહિત શર્માનો એલિયન ડાન્સ, જુઓ અહીં

Posted By:
Subscribe to Oneindia News

પોતાની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ ને રેકોર્ડ તોડ ત્રણ વખત જીત અપાવનાર રોહિત શર્મા ફરી એકવાર ટીમની કમાન સાંભળવા માટે તૈયાર છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈ અને 2 વર્ષ પછી પાછા આવનાર મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ સીઝનની પહેલી મેચ રમશે. ખેલાડીઓ તૈયારી કરવાની સાથે સાથે મજા પણ કરી રહ્યા છે. રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ખુબ જ ફની ડાન્સ કરી રહ્યા છે.

rohit sharma

રોહિત શર્માના ફેન્સ કદાચ પહેલીવાર રોહિત શર્માને ડાન્સ કરતા જોઈ રહ્યા છે. રોહિત શર્મા આ વીડિયોમાં એલિયન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

રોહિત શર્મા એ વીડિયો શેર કરતા લખ્યું કે તેમને ડાન્સ વિથ એલિયન ચેલેન્જ સ્વીકારી અને મ્યુઝીકલી એપનો ઉપયોગ કરીને "ડમે તુકો સીતા" ગીત પર ડાન્સ કર્યો. તમે પણ મ્યુઝીકલી એપ ડાઉનલોડ કરી ડાન્સ વિથ એલિયન ચેલેન્જ લો. આપણે જણાવી દઈએ કે આ વીડિયોમાં રોહિત શર્મા એલિયન સાથે તાલ થી તાલ મિલાવીને નાચી રહ્યા છે. જેના અત્યારસુધી એક લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

જુઓ વીડિયો...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 Rohit sharma dance with alien challenge

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.