KKR vs PBKS: સંજુ સેમસનની તોફાની ઇનિંગ, પંજાબની 4 રનોથી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ચોથી મેચ આજથી રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શરૂ થઈ છે. ટોસ જીત્યા બાદ રાજસ્થાન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ચોથી મેચ આજથી રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શરૂ થઈ છે. ટોસ જીત્યા બાદ રાજસ્થાન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હતા. રાજસ્થાને આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા.

IPL 2021

રાજસ્થાન તરફથી કપ્તાન સંજુ સેમસને વિસ્ફોટક શતકીય પારી રમી 63 બોલમાં 119 રન બનાવ્યા હતા. જોકે કેપ્ટન અર્શદીપ સિંહના બોલ પર આઉટ થયા હતા. સેમસનની શતકીય પારી છતા રાજસ્થાને હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબ તરફથી કેએલ રાહુલે 91(50) રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઉપરાંત દીપક હુડ્ડાએ 64(28) અને ક્રીસ ગેલે 40(28) રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા ચેતન સાકરીયાએ 3 વિકેટ, ક્રીસ મોરીસે 2 વિકેટ અને રીયાન પરાગે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: KKR vs PBKS: કેએલ રાહુલની તોફાની ઇનિંગ, રાજસ્થાનને મળ્યું 222 રનનું લક્ષ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X