KKR vs RR: કોલકાતાએ પ્રથમ બેટીંગ કરી રાજસ્થાનને આપ્યું 175 રનનું લક્ષ્ય

આજે આઇપીએલ ની 13મી સિઝનની 12 મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી

આજે આઇપીએલ ની 13મી સિઝનની 12 મેચ રમાઇ રહી છે. આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા હતા. રજસ્થાનને જીતવા માટે 20 ઓવરમાં 175 રન બનાવવાના રહેશે.

IPL 2020

આ પણ વાંચો: KKR vs RR: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X