PBKS vs MI: રોહીત શર્માની ફીફ્ટી, મુંબઇએ બનાવ્યા 131 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. ચેન્નાઇના મેદાન પર પંજાબ કિંગ્સે ટોસ જીતીન

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. ચેન્નાઇના મેદાન પર પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ 6 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. પંજાબને જીતવા 132 રન બનાવવા પડશે.

IPL 2021

આ પણ વાંચો: PBKS vs MI: કેએલ રાહુલે ટોસ જીતી બોલીંગનો લીધો નિર્ણય, મુંબઇ કરશે બેટીંગ

મુંબઇ તરફથી કેપ્ટન રોહીત શર્માએ 52 બોલમાં 63 રન અને સુર્યકુમાર યાદવે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શામી અને રવી બિશ્નોઇએ 2-2 વિકેટ તથા અર્શદીપ સિંહ- દીપક હુડાએ 1-1 વિકેટ ઝડપી હતી.મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X