RR vs DC: ડેવિડ મિલરની શાનદાર ફીફ્ટી, રાજસ્થાનની રોયલ જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનની સાતમી મેચ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને રાજસ્થાને દિલ્હીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. દિલ્હીએ પ્રથમ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનની સાતમી મેચ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને રાજસ્થાને દિલ્હીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. 148 રનના ટાર્ગેટનો પીછો કરતા રજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરના 2 બોલ વધારી 150 રન બનાવી જીત હાંસલ કરી હતી.

ખરાબ શરૂઆત સાથે રાજસ્થાનની જીત મુશ્કેલીમાં દેખાઇ રહી હતી. ડેવિડ મિલરે 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. જે બાદ ક્રીસ મોરીસે 18 બોલમાં 36 રન બનાવી રાજસ્થાનને જીત અપાવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો: RR vs DC: પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ બનાવ્યા 147 રન, હવે જીતવા ઉતરશે રાજસ્થાન
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
