SRH vs KXIP: વોર્નર-બેયરસ્ટોની શાનદાર ભાગીદારી, પંજાબને જીતવા 202 રનનું લક્ષ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 22 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 22 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એક જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ 3 ફેરફાર સાથે ઉતરી છે. વોર્નર અને બેયરસ્ટોએ શાનદારી ભાગીદારીથી હૈદરાબાદને 6 વિકેટ ગુમાવી 201 રન બનાવવામાં સફળતા મળી હતી. પંજાબે આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 202 રન બનાવવાના રહેશે.

આ પણ વાંચો: SRH vs KXIP: ડેવિડ વોર્નરે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય












Click it and Unblock the Notifications
