જ્યારે એમએસ ધોનીને ભૂતનો સામનો કરવો પડ્યો! શું કેપ્ટન કૂલ ગભરાઈ ગયો હતો?
આજે પણ ક્રિકેટના મેદાનમાં એમએસ ધોનીની હાજરી વિરોધી ટીમ માટે ડરનું કારણ છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન એક એવો પ્રસંગ આવ્યો જ્યારે તે ખૂબ જ ડરી ગયો હતો.
નવી દિલ્હી : આજે પણ ક્રિકેટના મેદાનમાં એમએસ ધોનીની હાજરી વિરોધી ટીમ માટે ડરનું કારણ છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન એક એવો પ્રસંગ આવ્યો જ્યારે તે ખૂબ જ ડરી ગયો હતો.

ધોની 2014માં ઈંગ્લેન્ડ ગયા હતા
વાસ્તવમાં એમએસ ધોનીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેણે 5 ટેસ્ટ, 5 વનડે અને એક T20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમવાનીહતી.

લંડનની આ હોટલમાં હતી ટીમ ઈન્ડિયા
તે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન, એમએસ ધોની ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સાથે લંડનની લેંગહામ હોટેલમાં રોકાયો હતો.

જ્યારે ધોનીને ભૂતનો સામનો કરવો પડ્યો!
એમએસ ધોની આ હોટલના એક રૂમમાં એકલો આરામ કરી રહ્યો હતો, તેણે જોયું કે રૂમનો દરવાજો અચાનક ધીમેથી ખુલી રહ્યો હતો, જેના કારણે તે ખૂબ જ ડરી ગયોહતો.
જે બાદ તેણે વિચાર્યું કે, દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હશે અને તે પવનથી હચમચી ગયો હશે. એમ વિચારીને એણે ડરીને દરવાજો બંધ કરી દીધો અને ઊંઘીગયો હતો.

માહીને રૂમ બદલવાની ફરજ પડી?
બીજી રાત્રે એમએસ ધોની સાથે લંડનની લેંગહામ હોટલમાં ફરીથી આ જ ઘટના બની, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. કહેવાય છે કે, જે બાદ માહીએ હોટલસ્ટાફને પૂછીને પોતાનો રૂમ બદલ્યો હતો.

હોટલમાં અજાણ્યો પડછાયો દેખાય એ પહેલાં જ
એમએસ ધોની એકમાત્ર એવો ખેલાડી ન હતો કે, જેને લંડનની હોટલમાં ભૂતનો સામનો કરવો પડ્યો હોય. એવું માનવામાં આવે છે કે, લોર્ડ્સમાં 95 રનની હાર બાદઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રૂમમાં ભૂત જોયું હતું. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે, હારેલી ટીમના ખેલાડીઓને હોટલમાં અજાણ્યા પડછાયા દેખાય છે.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ ખરાબ રહ્યો હતો
ઈંગ્લેન્ડ પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ભારત ટેસ્ટ શ્રેણીમાં 3-1થી, વનડે શ્રેણીમાં 3-1થી અને T20 આંતરરાષ્ટ્રીયશ્રેણીમાં 1-0થી હાર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
