આ બાબતમાં ધોની-પોન્ટિંગ અવલ, જાણો અન્ય કોણ છે આ યાદીમાં
ક્રિકેટ હોય અને વિવાદ ના હોય એવું ક્યારેય બનતું નથી, ભાગ્યેજ એવી કોઇ મેચ હશે કે જેમાં ખેલાડીઓ વચ્ચે અથવા તો અમ્પાયર સાથે કોઇ વિવાદ થયો ના હોય. તાજેતર ઝિમ્બાવ્વે સામેની શ્રેણીમાં વિરાટ કોહલીને લઇને વિવાદ સર્જાયો હતો, જ્યારે એશિઝ શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયા ટીમ અને અમ્પાયર વચ્ચે સામાન્ય પણ ઉગ્ર ચર્ચા થઇ હોવાનું બહાર આવ્યું હતું. જો કે, આ એકાદ બે ઘટના નથી. અન્ય વિવાદોની વાત નહીં કરીને માત્ર અમ્પાયર સાથે થયેલી ઉગ્ર દલીલ કે વિવાદની વાત કરવામાં આવે તો પણ વિશ્વ ક્રિકેટના અનેક એવા ખેલાડીઓ છે કે, જેમણે અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી છે.
આ યાદીમાં સૌથી ટોચ પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સુકાની રિકી પોન્ટિંગ અને ભારતીય ક્રિકેટ ટીમનો હાલનો સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોની આવે છે. આ ઉપરાંત ગાંગુલી, સચિન, દ્રવિડ, ગ્રીમ સ્મિથ અને આફ્રિદી પણ એવા ખેલાડી છે કે જેમણે અમ્પાયર સાથે અનેકવાર દલીલ કરી હશે. ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેમણે અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે.

અમ્પાયર સાથે ધોનીની દલીલ
એક મેચ દરમિયાન અમ્પાયર બીલી બાઉડન સાથે ઉગ્ર દલીલ કરી રહેલો સુકાની મહેન્દ્ર સિંહ ધોની

ઓસ્ટ્રેલિયન ટીમ
બ્રોડને આઉટ આપવામાં નહીં આવતા ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર દલીલ કરી હતી.

દાદાનો ગુસ્સો
એક મેચ દમરિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે ભરાયા હતા

માઇકલ સ્લેટર
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો માઇકલ સ્લેટર

અમ્પાયરના નિર્ણયથી નારાજ દ્રવિડ
અમ્પાયરના એક નિર્ણયથી નારાજ થઇ ગયેલો પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રાહુલ દ્રવિડ

પોન્ટિંગની દલીલ
એક મેચ દરમિયાન ડેવિડ શેફર્ડ સાથે દલી કરી રહેલો ઓસ્ટ્રેલિયન પૂર્વ સફળ સુકાની રિકી પોન્ટિંગ

અર્જૂન રણતુંગા
અમ્પાયર સાથે દલીલ કરી રહેલા અર્જૂન રણતુંગા

વકાર યુનિસ
અમ્પાયર સાથે ચર્ચા કરી રહેલા વકાર યુનિસ

અમ્પાયર સાથે ખેલાડીઓનો ટકરાવ
એક મેચ દરમિયાન અમ્પાયર સાથે બન્ને ટીમના ખેલાડીઓનો ટકરાવ થયો હતો.

ગ્રીમ સ્મિથ
અમ્પાયર ડેરેલ હૈર સાથે દલીલ કરી રહેલો ગ્રીમ સ્મિથ

રિકી પોન્ટિંગ ફરી નારાજ
એમ્પાયર આલીમ દારના નિર્ણયથી નારાજ થયેલો રિકી પોન્ટિંગ

માર્ક વો અને સચિન તેંડુલકર
એક મેચ દરમિયાન માર્ક વો અને સચિન તેંડુલકરે અમ્પાયર સાથે દલીલ કરી હતી.

અમ્પાયરના પોઇન્ટથી નારાજ ગાંગુલી
એક મેચ દમરિયાન અમ્પાયર દ્વારા જે પોઇન્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેનાથી સૌરવ ગાંગુલી નારાજ થયો હતો.

માર્ક બેન્સન અને પોન્ટિંગ
એક મેચ દમરિયાન રિકી પોન્ટિંગ અને માર્ક બેન્સન વચ્ચે ઝઘડો થયો હતો.

રિકી પોન્ટિંગ ફરી બાખડ્યો અમ્પાયર સાથે
વધુ એક મેચમાં રિકી પોન્ટિંગે માર્ક બેન્સન સાથે ઉગ્ર દલીલ કરી હતી

શેન વોર્ન
એક મેચ દમરિયાન અમ્પાયર સાથે દલીલ કરતો શેન વોર્ન

અમ્પાયર સાથે દલીલ
એક મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરી રહેલો ખેલાડી

રિકી પોન્ટિંગની નારાજગી
એક મેચ દરમિયાન અમ્પાયર સાથે નારાજગી વ્યક્ત કરતો રિકી પોન્ટિંગ

દિલશાન
એક મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરતો તિલકરત્ને દિલશાન

કુમાર સંગાકારા
અમ્પાયર સાથે દલીલ કરતો કુમાર સંગાકારા

બ્રેટ લી
અમ્પાયર સાથે દલીલ કરતો બ્રેટ લી

સ્ટ્રોસ ફરી નારાજ
એક મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણયથી સ્ટ્રોસ નારાજ થયો હતો.

ધોનીની અમ્પાયર સાથે દલીલ
પોતાની ટીમ તરફથી દલીલ કરી રહેલો ધોની

પ્રવીણ કુમાર
બીલી બાઉડન સાથે દલીલ કરી રહેલો પ્રવીણ કુમાર

જયવર્દને
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો મહિલા જયવર્દને

એલિસ્ટર કૂક
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો એલિસ્ટર કૂક

પોન્ટિંગની ઉગ્ર ચર્ચા
ફરી એક વખત પોન્ટિંગ અમ્યપાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી.

મુનાફ પટેલ
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો મુનાફ પટેલ

રૂડી કર્સ્ટન સાથે સ્ટ્રોસની દલીલ
અમ્પાયર રૂડી કર્સ્ટન સાથે દલીલ કરી રહેલો સ્ટ્રોસ

ઝહીર ખાન
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો ઝહીર ખાન

શાહીદ આફ્રિદી
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો શાહીદ આફ્રિદી

ફરી ધોનીની અમ્પાયર સાથે દલીલ
એક મેચ દરમિયાન અમ્પાયર સાથે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની

સ્ટ્રોસનો ઝઘડો
સ્ટ્રોસે પોતાની ટીમ માટે અમ્પાયર સાથે ઝઘડો કરી લીધો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમની દલીલ
અમ્પાયર સ્ટીવ બકનર સાથે દલીલ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ

સ્ટૂઅર્ટ બ્રોડ
અમ્પાયર સાથે દલીલ કરી રહેલો સ્ટૂઅર્ટ બ્રોડ

કુમાર સંગાકારા નારાજ
અમ્પાયરના એક નિર્ણયથી કુમાર સંગાકારા નારાજ થયો હતો.