For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલમાં આ ભારતીય ખેલાડીઓનો રહ્યો દબદબો

|
Google Oneindia Gujarati News

ટી20 ફોર્મેટની લીગ આઇપીએલની 7મી શ્રેણીની ફાઇનલ મેચ ગઇકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રસપ્રદ અને નિર્ણાયક મેચમાં કોલકતાએ પંજાબને ત્રણ વિકેટે પરાજય આપીની બીજીવાર ટાઇટલ પોતાના નામે કર્યો છે. ઝાકઝમાળવારી આ આઇપીએલ શ્રેણીમાં અનેક નવા કિર્તિમાન રચાયા તો અનેક ખેલાડીઓને પોતાનું કૌશલ પ્રદર્શિત કરવાની તક મળી, તો કેટલાક ખેલાડીઓ પર ટીમ અને ટીમના માલિકોને તથા તેમના ચાહકોને વિશ્વાસ હતો તેઓ જોઇએ તે પ્રમાણેનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.

વાત ભારતીય ક્રિકેટર્સની કરીએ તો આઇપીએલ દરમિયાન એવા ઘણા ખેલાડીઓ છેકે જેમણે આઇપીએલ 7ની કોઇને કોઇ શ્રેણીમાં શાનદાર અને તમામ ભારતીય ખેલાડીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, પછી તે સર્વાધિક રનની શ્રેણી હોય, વિકેટ લેવાની શ્રેણી હોય, છગ્ગા ફટકારવાની વાત હોય કે પછી સ્ટ્રાઇક રેટની વાત હોય. બધી યાદીમાં ટોપ ટેનમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ ભારતીય ખેલાડીઓના નામનો સમાવેશ થયો છે. જો કે, આજે અમે અહી માત્ર આઇપીએલ 7માં રમી રહેલા ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની જ વાત કરી રહ્યાં છીએ. જેમાં સર્વાધિક રનનાના મામલે રોબિન ઉથપ્પા બધાથી આગળ છે તો વ્યક્તિગત સ્કોરમાં વિરેન્દ્ર સેહવાગ, છગ્ગા ફટકારવાની બાબતમાં બધા જ ભારતીય ખેલાડીઓમાં ટોચના ક્રમે યુવરાજ સિંહ આવે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ વખતે કયા કયા ભારતીય ખેલાડીઓ આઇપીએલમાં વિવિધ ક્ષેત્રે છવાયા છે.

રોબિન ઉથપ્પા(સર્વાધિક રન)

રોબિન ઉથપ્પા(સર્વાધિક રન)

મેચઃ- 16
રનઃ- 660
સર્વાધિકઃ- 83*

વિરેન્દ્ર સેહવાગ(વ્યક્તિગત સ્કોર)

વિરેન્દ્ર સેહવાગ(વ્યક્તિગત સ્કોર)

મેચઃ- 17
રનઃ- 455
સર્વાધિકઃ- 122

યુવરાજ સિંહ( સર્વાધિક સિક્સ)

યુવરાજ સિંહ( સર્વાધિક સિક્સ)

મેચઃ- 14
રનઃ- 376
છગ્ગાઃ- 28

યુસુફ પઠાણ(સ્ટ્રાઇક રેટ)

યુસુફ પઠાણ(સ્ટ્રાઇક રેટ)

મેચઃ- 15
રનઃ- 268
સ્ટ્રાઇક રેટઃ- 162.42

મોહિત શર્મા( સૌથી વધુ વિકેટ)

મોહિત શર્મા( સૌથી વધુ વિકેટ)

મોહિત શર્મા( સૌથી વધુ વિકેટ)
મેચઃ- 16
વિકેટઃ- 23

રવિન્દ્ર જાડેજા(બેસ્ટ બોલિંગ ફિગર)

રવિન્દ્ર જાડેજા(બેસ્ટ બોલિંગ ફિગર)

ઓવરઃ- 4.0
બેસ્ટ બોલિંગ ફિગરઃ- 12/4
ઇકોનોમીઃ- 3.00

અંકિત શર્મા(બેસ્ટ બોલિંગ એવરેજ અને ઇકોનોમી રેટ)

અંકિત શર્મા(બેસ્ટ બોલિંગ એવરેજ અને ઇકોનોમી રેટ)

મેચઃ- 3
ઓવરઃ- 8.0
વિકેટઃ- 4
એવરેજઃ- 10.75
ઇકોનોમીઃ- 5.37

English summary
indian players performance in ipl 7
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X