ISL 7: નોર્થઇસ્ટે કરી જીતથી શરૂઆત, કેરાલા બ્લાસ્ટર્સનો સામનો કરવા હશે મુશ્કેલ
ભારતીય ફૂટબોલની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી આધારિત લીગ આઈએસએલ શરૂ થઈ ગઈ છે અને પહેલીવાર 1 ની જગ્યાએ 11 ટીમો આ લીગમાં ભાગ લઈ રહી છે. ઈન્ડિયન સુપર લીગની 7 મી સીઝનમાં મુંબઇ એફસી સિટી સામે જીત સાથે અભિયાન શરૂ ક
ભારતીય ફૂટબોલની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી આધારિત લીગ આઈએસએલ શરૂ થઈ ગઈ છે અને પહેલીવાર 1 ની જગ્યાએ 11 ટીમો આ લીગમાં ભાગ લઈ રહી છે. ઈન્ડિયન સુપર લીગની 7 મી સીઝનમાં મુંબઇ એફસી સિટી સામે જીત સાથે અભિયાન શરૂ કરનાર નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીની ટીમે હવે પોતાની બીજી મેચ કેરળ બ્લાસ્ટર્સની ટીમ સામે રમવાની છે. જીએમસી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં જો નોર્થઇસ્ટ યુનાઇટેડની ટીમ જીતની લય જાળવી રાખવા માંગે છે, તો બીજી બાજુ શરૂઆતની મેચમાં એટીકે મોહાન બાગનના હાથે હારનો સામનો કરનાર કેરળ બ્લાસ્ટર્સની ટીમ વહેલી તકે વિજયના માર્ગ પર પાછી ફરવા માંગશે.

કોચ ગેરાર્ડ નુસના નેતૃત્વમાં પ્રથમ મેચમાં નોર્થઇસ્ટ યુનાઇટેડની ટીમે ખૂબ જ મજબૂત ડિફેંસ દર્શાવ્યો હતો, ત્યારે કેરળ બ્લાસ્ટર્સની ટીમનો અટેક ખૂબ જ નબળો લાગે છે. પ્રથમ મેચ દરમિયાન કેરળ બ્લાસ્ટર્સની ટીમ એક પણ શોટ ટાર્ગેટ પર લગાવી શકી ન હતી અને ગોલ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
મેચ પૂર્વે નોર્થઇસ્ટ યુનાઇટેડના કોચ જેરાર્ડ નુસે કહ્યું હતું કે, 'કેરળ બ્લાસ્ટર્સ આઈએસએલના ઇતિહાસમાં સૌથી અદભૂત ટીમોમાંની એક રહી ચૂકી છે, જેની સામે ગોલ કરવો સહેલો નથી. તેઓ આક્રમક રમત રમે છે અને ગોલ કરવાની ઘણી તકો ઉભી કરે છે. આ એક કડો મુકાબલો છે. તે છેલ્લી મેચમાં હારના હકદાર ન હતા પરંતુ મોહાન બાગાનને તેના કરતા વધુ સારી ગેમ રમી હતી.
આ પણ વાંચો: KGF Chapter 2: ડિસેમ્બરમાં યશ અંતિમ તબક્કાનું શૂટિંગ સમાપ્ત કરશે
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
