IPL-7: એંડરસનની શાનદાર ઇનિંગ, મુંબઇની પ્લેઓફમાં એન્ટ્રી
મુંબઇ, 26 મેઃ કોરી એંડરસન(અણનમ 95)ની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે અસંભવ લક્ષ્યને હાંસલ કરીને આઇપીએલની સાતમી શ્રેણીના પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી મળેલા 190 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે 14.4 ઓવરમાં હાંસલ કરી લીધો છે.
આ પહેલા મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રાજસ્થાનને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું. બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વોટ્સન 8, સેમસન 74, નાયર 50, હોજ 29, ફોકનર 23 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી બુમરાહ, હરભજન સિંહ, પોલાર્ડ અને એસ ગોપાલે એક-એક વિકેટ લીધી હતી.
રાજસ્થાન તરફથી મળેલા 190 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી મુંબઇની ટીમે 14.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો હતો. મુંબઇ તરફથી સિમોન્સ 12, હસ્સી 22, એંડરસન 95, પોલાર્ડ 7, રોહિત શર્મા 16, રાયડૂ 30 અને તારેએ 6 રન બનાવ્યા હતા. શાનદાર બેટિંગ બદલ એંડરસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મુંબઇની ઇનિંગ

રાજસ્થાનની બેટિંગ