For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્પાયરો પર લાગેલા ફિક્સિંગના આરોપોની તપાસ માટે સમિતી બનાવાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nadeem-ghauri
લાહોર, 17 ઑક્ટોબર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એમ્પાયર નદીમ ગૌરી અને અનીસુર રહેમાન વિરૂદ્ધ લાગેલા ફિક્સિંગના આરોપોની તપાસ માટ એક સમિતીની રચના કરી છે.

જોકે પીસીબીએ હજુ સુધી સમિતીની રચના અંગે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ વિશ્વનીય સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના કાયદા વિશેષજ્ઞ પેનલમાં સામેલ છે. પીસીબી કાર્યકારણી સમન્યવય સમિતીની મંગળવાર યોજાયેલી બેઠકમાં નદીમ ગૌરી પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતીએ સ્ટિંગ ઓપરેશન કરનાર ભારતીય ચેનલ પાસે ટેપ ઉપલબ્ધ કરવવા માટેનો આગ્રહ જાહેર કર્યો છે. ગૌરી અને રહેમાન સિવાય બાંગ્લાદેશ અને શ્રીલંકાના અન્ય ચાર એમ્પાયરો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સ્ટિંગ ઓપરેશન ઇન્ડિયા ટીવી દ્રારા કરવામાં આવ્યું હતું. જોકે નદીમ ગૌરી આ આરોપોનું ખંડન કરતા વીડીયોને ડુપ્લીકેટ ગણાવ્યો છે.

English summary
The Pakistan Cricket Board (PCB) has constituted an committee to probe into the allegations of corruption against umpires, Nadeem Ghouri and Anis-ur-Rehman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X