રાહુલ દ્રવિડના પિતાનું નિધન

કેએસસીએના સુત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડના પિતા છેલ્લા ચારેક વર્ષથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા, તેમની ઉમર 79 વર્ષ હતી. દ્રવિડના પિતા કિસાન માટે કામ કરતા હતા, આ કંપની જૈમનું ઉત્પાદન કરતી હતી અને તેના જ કારણે દ્રવિડના પિતાને તેમના બાળપણના મિત્રો જેમ્મી કહીને સંબોધતા હતા.
દ્રવિડના માત પુષ્પા યુનિવર્સિટી વિશ્વેવર્યા કોલેજ ઓફ એન્જીનિયરિંગમાં આર્કિટેક્ચરના પ્રોફેસર હતા. કેએસસીએ પ્રમુખ અનિલ કુંબલે સહિતના એસોસિએશનના સભ્યો અને કર્મચારીઓએ દુઃખદ લાગણી વ્યક્ત કરી છે અને રાહુલ દ્રવિડના પરિવારને આ દુઃખભરી પળમાં શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી છે.












Click it and Unblock the Notifications
