For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંદર ઘાટીઓનું શહેર છે અલોંગ

|
Google Oneindia Gujarati News

પશ્ચિમી સિયાંગ જિલ્લાના પર્વતો વચ્ચે સ્થિત અલોંગ એક સુંદર શહેર છે, જે નાના-નાના ગામોને મળીને બન્યુ છે. આ શહેર આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નજીક સિયાંગ નદીની બે સહાયક નદી યોમગો અને સીપૂના કાંઠે આવેલું છે. સમુદ્ર તટથી તેની ઉંચાઇ અંદાજે 300 મીટર છે.

અલોંગની પ્રાકૃતિક સુંદરતા બેજોડ છે. અહીંના પર્વતોની શાંત અને સ્થિર ઘાટીઓ તમને પ્રકૃતિ સાથે રુબરુ કરતી નજરે ચઢશે. પશ્ચિમી સિયાંગ જિલ્લાનું મુખ્યાલય હોવાની સાથોસાથ ટ્રેકિંગ, રીવર રાફ્ટિંગ અને હાઇકિંગ માટે પણ આ એક આદર્શ સ્થળ છે. આ ઉપરાંત અલોંગ બેંત અને વાંસના ઉત્પાદન માટે પણ જાણીતું છે. સાથે જ આ ક્ષેત્રના જનજાતિય લોકો દ્વારા બનાવવામાં આવેલા હેંડલૂમ ઉત્પાદ જેમકે, શાલ, જેકેટ અને બેગ પણ ઘણી જ લોકપ્રીય છે.

અલોંગ અને તેની આસપાસ અનેક જોવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે. પાતુમ બ્રિજ, હેગિંગ બ્રિજ, મેચુકાની ઘાટી, અકાશીંગગા મંદિર, ડોનિયો મંદિર, મિથુન અઇને જર્સી ક્રાસ બ્રીડિંગ ફર્મ, પુવક ઘાટ, માલિનીથાન, રામકૃષ્ણ આશ્રમ અને કમકી હાઇજ્રોપાવર ડેમ અહીંના મહત્વપૂર્ણ અને પ્રવાસી આકર્ષણ જગાવતા પ્રવાસન સ્થળ છે. અહીંનું આર્કિડ રિઝર્વ ફોરેસ્ટ પણ એક પ્રમુખ આકર્ષણ છે. આ રિઝર્વમાં આર્કિડની વિશાળ પ્રજાતિઓ સાથે તેમને પણ રાખવામાં આવ્યા છે, જે ઘણા જ દુર્લભ અને સંકટગ્રસ્ત છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સુંદર ઘાટીઓના શહેર એવા અલોંગને.

હેગિંગ બ્રિજ

હેગિંગ બ્રિજ

અલોંગમાં આવેલું હેગિંગ બ્રિજ

મેચુકા

મેચુકા

અલોંગમાં આવેલા મેચુકાના હર્યાભર્યા ખેતરો

 પ્રકૃતિનો રંગ

પ્રકૃતિનો રંગ

અલોંગના મેચુકામાં પ્રકૃતિનો રંગ

 મેચુકાની સુંદર સાંજ

મેચુકાની સુંદર સાંજ

અલોંગના મેચુકાની સુંદર સાંજ

મેચુકાના નાના ઘર

મેચુકાના નાના ઘર

અલોંગના મેચુકામાં આવેલા નાના ઘર

મન મોહીલે તેવું દ્રશ્ય

મન મોહીલે તેવું દ્રશ્ય

અલોંગના મેચુકાનું મનમોહીલે તેવું દ્રશ્ય

 સુંદર મેચુકાનું રમણીય દ્રશ્ય

સુંદર મેચુકાનું રમણીય દ્રશ્ય

અલોંગના મેચુકાનું રમણીય દ્રશ્ય

 મઠોની મૂર્તિઓ

મઠોની મૂર્તિઓ

અલોંગના મેચુકાની મઠોની મૂર્તિઓ

 નદીની ધારાઓ

નદીની ધારાઓ

અલોંગના મેચુકામાં નદીની ધારાઓ

 પવિત્ર મઠ

પવિત્ર મઠ

અલોંગના મેચુકામાં આવેલું એક પવિત્ર મઠ

મેમ્બા જનજાતિ

મેમ્બા જનજાતિ

અલોંગના મેચુકામાં આવેલી મેમ્બા જનજાતિ

મેચુકામાં બરફનો વરસાદ

મેચુકામાં બરફનો વરસાદ

અલોંગના મેચુકામાં બરફનો વરસાદ

ભગવાન બુદ્ધ

ભગવાન બુદ્ધ

અલોંગના મેચુકમાં ભગવાન બુદ્ધ

મઠનું પુસ્તકાલય

મઠનું પુસ્તકાલય

અલોંગના મેચુકાના મઠમાં પુસ્તકાલય

 મેચુકાનું હવાઇ દ્રશ્ય

મેચુકાનું હવાઇ દ્રશ્ય

અલોંગના મેચુકાનું હવાઇ દ્રશ્ય

 પટુમ બ્રિજ

પટુમ બ્રિજ

અલોંગમાં આવેલો પટુમ બ્રિજ

આદિવાસી ગામ

આદિવાસી ગામ

અલોંગનું આદિવાસી ગામ

 અલોંગની હરિયાળી

અલોંગની હરિયાળી

અલોંગમાં આંખોને ટાઢક આપતી હરિયાળી

 મનમોહક પ્રકૃતિ

મનમોહક પ્રકૃતિ

અલોંગની મનમોહક પ્રકૃતિ

 મનને પ્રફુલ્લિત કરે તેવું દ્રશ્ય

મનને પ્રફુલ્લિત કરે તેવું દ્રશ્ય

અલોંગનું મનને પ્રફુલ્લિત કરે તેવું દ્રશ્ય

English summary
Nestled in the mountains of West Siang District in Arunachal Pradesh, Along is a beautiful town comprised of small villages. It is located near the borders of Assam and Arunachal Pradesh on the banks of two Rivers Yomgo and Sipu, tributaries of River Siang. It is situated at an altitude of 619m from the sea level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X