અરૂણાચલ પ્રદેશને નિહાળો એક્સક્લુસિવ તસવીરોમાં...
આર્કિડના ખિલેલા ફુલ, બરફથી આચ્છાદિત પહાડો, સુંદર વાદીઓ, જંગલના પત્તાઓ, સાંકડી જગ્યાએથી પાણીનું વહેવું, બૌદ્ધ સાધુઓના ભજનનો પવિત્ર ધ્વનિ અને તેમનો અતિથિ-સત્કાર... જો આપ આ તમામ વસ્તુઓની વચ્ચે છો, તો સમજવું કે આપ અરૂણાચલ પ્રદેશમાં છો. વિવિધ પ્રકારની વનસ્પતિ અને જીવ-જંતુ અરૂણાચલ પ્રદેશની મુખ્ય વિશેષતા છે. વાસ્તવમાં આ પ્રદેશની યાત્રા એક જાદુઇ અહેસાસ કરાવે છે અને દિલમાં હંમેશા હંમેશા માટે સ્થાન બનાવી લે છે.
નોંધનીય છે કે અરૂણાચલ પ્રદેશની ભૌગોલિક બનાવટનો પણ પ્રવાસનમાં મહત્વનો ભાગ છે. તેનાથી અત્રે આવનારા પ્રવાસનોને પ્રકૃતિના દરેક અંશ સાથે રૂબરૂ થવાની તક મળે છે. ભારતના પૂર્વમાં આવેલું હોવાના કારણે તેને ઊગતા સૂર્યનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. અત્રેના મોટા ભાગ પર હિમાલય પર્વત શ્રેણીના પહાડો જોઇ શકાય છે. જો વાત અરૂણાચલ પ્રદેશમાં પ્રવાસનની કરવામાં આવે તો આપને જણાવી દઇએ કે જો આપને એડવેંચર પસંદ હોય તો અરૂણાચલ પ્રદેશ આપના માટે બેસ્ટ એડવેંચર ડેસ્ટિનેશન બની રહેશે.
ટ્રેકિંક, રીવર રાફ્ટિંગ અને એંગલિંગ અત્રેની ત્રણ પ્રમુખ એડવેંચર પ્રવૃતિઓ છે. તો આ જ ક્રમમાં આજે અમે આપને આ આર્ટિકલ દ્વારા આપને કેટલીંક એક્સક્લુસિવ તસવીરોમાં અરૂણાચલ પ્રદેશની શેર કરાવવા જઇ રહ્યા છીએ.
તો આવો અરૂણાચલ પ્રદેશને નિહાળીએ આ એક્સક્લુસિવ તસવીરોમાં...

ઇગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય
ઇગલનેસ્ટ વન્યજીવ અભયારણ્યમાં ઉડતા ગીધડાની એક દુર્લભ તસવીર.
ફોટો કર્ટસી - Stefan van

ઇટા કિલ્લો
કિલ્લાની દિવાલો પર સમય વિતતા ઊગી નીકળેલા ઘાસની તસવીરો.
ફોટો કર્ટસી - આશિષ ભટનાગર

ગંગા સરોવર
ગંગા સરોવરમાં બોટિંગનો આનંદ લઇ રહેલા પ્રવાસીઓ.
ફોટો કર્ટસી - Kumar Chitrang

જવાહર લાલ નેહરૂ સંગ્રહાલય
રાજ્યના અતીતને દર્શાવતા સંગ્રહાલયમાં લાગેલ એક દુર્લભ તસવીર.
ફોટો કર્ટસી - AshLin

ઇટાનગર વન્યજીવ અભ્યારણ્ય
નોંધનીય છે કે ઇટાનગર વન્ય જીવન અભયારણ્ય અરૂણાચલ પ્રદેશના આઠ અભયારણ્યોમાંથી એક છે.
ફોટો કર્ટસી - Lip Kee

બોંગબોંગ(નુરાનંગ) ધોધ
એ ઝરણું જેની ગણતરી ભારતના સૌથી સુંદર ઝરણામાં થાય છે.
ફોટો કર્ટસી - Easyvivek

સેંગા-ત્સેર સરોવર
તવાંગથી 42 કિમી દૂર સ્થિત આ સરોવરનું નિર્માણ 1950માં આવેલા ભૂકંપના કારણે થયું હતું.
ફોટો કર્ટસી - Kumar Chitrang

સેલા પાસ
જો ધરતી પર ક્યાંય સ્વર્ગ છે, તો તે સેલા માઉંટેન પાસે છે. અત્રેની સુંદરતાને જોઇને પ્રવાસન મંત્રમુગ્ધ થયા વગર નથી રહી શકતા.
ફોટો કર્ટસી - rajkumar1220

તવાંગ મઠ
તવાંગ મઠ ભારતનું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી મોટું મઠ છે.
ફોટો કર્ટસી - rajkumar1220

ગ્લો તળાવ
ગ્લો તળાવની પાસે અસ્ત થતા સૂરજની મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Michael Coghlan

ગરમ પાણીનું ઝરણું
અરૂણાચલ પ્રદેશમાં આવેલ ગરમ પાણીના ઝરણામાં સ્નાન કરતા બાળકો.
ફોટો કર્ટસી - Tezu Tourism

ટૈલી ઘાટી
ટૈલી ઘાટીમાં આવેલ એક સુંદર દીપડો.
ફોટો કર્ટસી - Charles Barilleaux

હેપ્પી ન્યૂ યર: એક્સક્લુસિવ તસવીરોમાં કરો ભારત દર્શન...
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
