For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં ઠંડા પાણીના ઝરણાંની મઝા લેવી છે તો અહીં જાવ

|
Google Oneindia Gujarati News

આ કાળજાળ ગરમીમાં કોઇ એવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો જ્યાં ગરમીથી પણ રાહત મળે અને મઝા પણ આવે તો ચલો અમે તમારી થોડી મદદ કરીએ.

આજે અમે તમને ઉત્તર ભારતમાં આવેલા જાણીતા 18 વોટરફોલ વિષે જણાવીશું. તો તમારા ઘરની આસપાસ આમાંથી કયું વોટરફોલ આવેલું તે જાણી લો અને આ કાળજાળ ગરમીમાં ઠંડા ઠંડા પાણીની મઝા માણો.

તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો ઉત્તરભારતમાં આવેલા આ 18 પ્રસિદ્ધ વોટરફોલ વિષે...

ભાગસુ ફોલ્સ

ભાગસુ ફોલ્સ

હિમાચલ પ્રદેશમાં આવેલા આ વોટરફોલની ખૂબસૂરત નરણરમ્ય છે.

Photo Courtesy: Arpan Ganguly

ચિત્રકોટ ફોલ્સ

ચિત્રકોટ ફોલ્સ

છત્તીસગઢમાં આવેલ આ વોટરફોલ તમને નાઇગ્રા ફોલની તસવીરો યાદ કરાવી દેશે.

Photo Courtesy: Iamg

દાસમ ફોલ્સ

દાસમ ફોલ્સ

ઝારખંડમાં આવેલ આ વોટરફોલ નીચે અનેક નાના ઝરણાં છે જેમાં તમે નહવાની મઝા માણી શકશો.

દૂધસાગર ફોલ્સ

દૂધસાગર ફોલ્સ

"ચેન્નઇ એક્સપ્રેસ" ફિલ્મમાં આ દેખાડેલા ગોવાના વોટરફોલની સુંદરતા અદ્ધભૂત છે.

હિરની ફોલ્સ

હિરની ફોલ્સ

ઝારખંડમાં આવેલા હિરની ફોલ્સ પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર છે.

જ્હોના ફોલ્સ

જ્હોના ફોલ્સ

નાના નાના ઝરણાઓનો સમૂહ છે જ્હોના ફોલ્સ જે ઝારખંડમાં આવ્યો છે.

કાંદાધર વોટરફોલ્સ

કાંદાધર વોટરફોલ્સ

ઓરિસ્સામાં આવેલા આ વોટરફોલ્સમાં લપસણી ખાવીની મઝા જ કંઇક અનેરી છે. અહીં લાંબા પટ્ટામાં પાણી વહે છે એક લપસણીની જેમ.

બોંગબોંગ વોટરફોલ

બોંગબોંગ વોટરફોલ

અરુણાચલ પ્રદેશમાં લીલા રણિયામણા ડુંગરો વચ્ચે આવેલો છે આ વોટરફોલ.

ઉસરી વોટરફોલ

ઉસરી વોટરફોલ

ઝારખંડમાં આવેલ આ વોટરફોલમાં તમે પ્રેમથી છબછબિયા કરી શકશો.

સૂર્ય કુંડ વોટરફોલ

સૂર્ય કુંડ વોટરફોલ

ઉત્તરાખંડમાં ગંગોત્રી પાસે આવેલ આ વોટરફોલના પથ્થર એક ખાસ આકર્ષણ જમાવે છે વધુમાં અહીં ગરમ અને ઠંડા પાણીના ઝરણાં છે. જે સ્વાસ્થય માટે લાભકારી છે.

મોસ્મી ફોલ્સ

મોસ્મી ફોલ્સ

મેધાલયમાં આવેલ આ વોટરફોલમાં ખૂબ જ ઊંચેથી પાણીનું ઝરણા નીચે પડે છે જે જોવા લાયક છે.

કેમ્પટી ફોલ્સ

કેમ્પટી ફોલ્સ

ઉત્તરાખંડમાં જાણીતા પર્યટક સ્થળ મસૂરીથી 13 કિલોમીટરની દૂરી પર આવેલ આ વોટરફોલ જોવા લાયક છે વધુમાં અહીં નાહવા માટે ખાસ પર્યટન વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

હન્દ્રુ ફોલ્સ

હન્દ્રુ ફોલ્સ

ઝારખંડમાં રાંચી પાસે આવેલ આ ફોલ્સમાં તમે નાહવાની અને ભીંજવાની મઝા માણી શકો છો.

ગીરા વોટરફોલ્સ

ગીરા વોટરફોલ્સ

ગુજરાતમાં સાપુતારા પાસે આવેલ આ વોટરફોલની મઝા એક વાર તો ચોમાસા દરમિયાન માણવી જ જોઇએ

ધુઆધાર વોટરફોલ્સ

ધુઆધાર વોટરફોલ્સ

મધ્યપ્રદેશમાં આવેલા આ વોટરફોલ ખરેખરમાં રમણીય છે. તેના સફેદ પથ્થર તેનું ખાસ આકર્ષણ છે.

કોર્બેટ વોટરફોલ

કોર્બેટ વોટરફોલ

ઉત્તરાખંડમાં જાણીતા જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં આવેલ આ વોટરફોલની નૈસર્ગિક સુંદરતા અદ્ધભૂત છે.

ચાચાઇ વોટરફોલ્સ

ચાચાઇ વોટરફોલ્સ

મધ્યપ્રદેશમાં આવેલ ચાચાઇ વોટરફોલ ભારતના સૌથી ઊંચા વોટરફોલમાં 23માં ક્રમે આવે છે.

English summary
The place to head to this monsoon and enjoy the rains with your loved ones and family are at the grand sites of the famous and beautiful waterfalls in North India. Let the falls leave you awe-struck by their size and beauty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X