એવું શું થયું કે ગોવાના આ શહેરને છોડવા મજબૂર થયા લોકો?

Posted By:
Subscribe to Oneindia News

રાજધાની પણજીની ઉત્તર દિશા તરફ 10 કિ.મી. સુધી પ્રાચીન ગોવા સ્થિત છે. ઐતિહાસિક તથા વાસ્તુકળામાં સમૃદ્ધ આ સ્થળ પોર્ટુગીઝ શાસન દરમિયાન ગોવાની રાજધાની હતું. સ્થાનિક રીતે વેલ્હા ગોવાના નામથી જાણીતુ પ્રાચીન ગોવા પોર્ટુગીઝો હસ્તગત આવ્યું તે પહેલા 15મી સદીમાં બીજાપુરના પ્રશાસન દ્વારા બનાવવામાં આવ્યું હતું.

પ્રાચીન ગોવામાં આજે વધુ લોકો રહેતા નથી. પરંતુ પહેલા એવું નહોતું, એક સમયે આ શહેર ગોવાનું સૌથી વધું વસ્તી ધરાવતું શહેર હતું, પરંતુ 17મી સદીમાં બીમારી અને મહામારીએ લોકોને આ શહેર છોડવા માટે મજબૂર કરી દીધા હતા. ત્યારથી આ શહેરને વેલ્હા ગોવા કહેવામાં આવ્યું, જેને આજે બધા પણજીના નોવા ગોવાના નામથી જાણે છે.

જો અહીં એવું કંઇક છે જે પ્રાચીન ગોવાનું ગૌરવ દર્શાવે છે, તો તે છે, અહીં બનેલા ચર્ચ. ગોવામાં અસીસી કે સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, પોર્ટુગીઝના સમયનું ચર્ચ છે, જે 17મી સદીમાં સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેના આંગણની વચ્ચોવચ સેંટ માઇકલની મૂર્તિ સ્થાપિત છે. અહીં સુશોભિત સ્તંભોથી લઇને સેંટ પીટર અને સેંટ પોલની મૂર્તિઓ સુધી, દરેક વસ્તુ ભવ્ય છે, જે બીજા આંતરરાષ્ટ્રીય સ્થળો જેમ કે, સેંટ પીટર્સબર્ગમાં મળી આવે છે. તેમાં જરા પણ શંકા નથી કે વેલ્હા ગોવામાં ધાર્મિક મૂલ્ય ઘણું છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ પ્રાચીન ગોવાને.

ઓલ્ડ ગોવા

ઓલ્ડ ગોવા

પણજી પાસે આવેલા ઓલ્ડ ગોવાનું અંદરનું દ્રશ્ય

ઓલ્ડ ગોવાની દર્શનીય તસવીર

ઓલ્ડ ગોવાની દર્શનીય તસવીર

પણજી પાસે આવેલા ઓલ્ડ ગોવાની દર્શનીય તસવીર

સેંટ ઓગસ્ટીન ચર્ચ

સેંટ ઓગસ્ટીન ચર્ચ

ઓલ્ડ ગોવામાં આવેલું સેંટ ઓગસ્ટીન ચર્ચ

બેસિલિકા ઓફ બોમ જીસસ

બેસિલિકા ઓફ બોમ જીસસ

ઓલ્ડ ગોવામાં આવેલું બેસિલિકા ઓફ બોમ જીસસ

સેંટ કૈજેતન ચર્ચ

સેંટ કૈજેતન ચર્ચ

ઓલ્ડ ગોવામાં આવેલું સેંટ કૈજેતન ચર્ચ

સેંટ ઓગસ્ટીન ચર્ચના અવશેષ

સેંટ ઓગસ્ટીન ચર્ચના અવશેષ

ઓલ્ડ ગોવામાં આવેલા સેંટ ઓગસ્ટીન ચર્ચના અવશેષો

લોકપ્રિય સ્થળ

લોકપ્રિય સ્થળ

ઓલ્ડ ગોવામાં આવેલું લોકપ્રિય સ્થળ બેસીલિકા ઓફ બોમ જીસસ

સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય

ઓલ્ડ ગોવામાં આવેલા લોકપ્રિય સ્થળ બેસીલિકા ઓફ બોમ જીસસનું સુંદર દ્રશ્ય

બેસીલિકાની વધુ એક તસવીર

બેસીલિકાની વધુ એક તસવીર

ઓલ્ડ ગોવામાં આવેલા બેસીલિકા ઓફ બોમ જીસસની વધુ એક તસવીર

સેંટ કાજેતન

સેંટ કાજેતન

ઓલ્ડ ગોવામાં આવેલું સેંટ કાજેતન

English summary
Old Goa is a locality around 10 kilometre north of the capital city of Panjim. It’s a historically and architecturally rich place and served as the capital of Goa during the Portuguese rule. Old Goa, locally known as Velha Goa was built by the Bijapur administration in the 15th century before it was taken over by the Portuguese.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.