For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાસ્થ્યપ્રદ હિલ્સની ભૂમિ કહેવાય છે કેરળનું આ સુંદર સ્થળ

|
Google Oneindia Gujarati News

પોનમુડી, જેનો શાબ્દિક અર્થ થાય છે, ગોલ્ડન પીક, એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે, જે કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લામા સ્થિત છે. આ હિલ સ્ટેશન, પશ્ચિમી હાટ પર્વત શ્રેણીનું એક ઘટક છે, જે સમુદ્ર તટથી 1100 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. સુખદ મોસમ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરેલા પરિવેશના કારણે પોનમુડી એક આદર્શ પ્રવાસન સ્થળ છે. જ્યાં જઇને પ્રવાસી ગરમીઓના દિવસમાં રજાઓ ગાલી શકે છે.

તિરુવનંતપુરમ શહેર જમીન માર્ગ સાતે પોનમુડી સાથે જોડાયેલું છે. જે પ્રવાસીઓને જમીન માર્ગથી યાત્રા કરતા સુરમ્ય દ્રશ્ય પ્રદાન કરે છે. અહી પર્વતો, સ્વાસ્થ્યપ્રદ હરિયાળી છે અને આ સ્થળમાં અનેક ચમત્કાર સંકલિત છે, જે પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને લલચાવે છે. જેમની આત્મા સાહસિક કાર્યો કરવા માટે આતુર રહે છે, તેઓ અહી આવીને ટ્રેકિંગ અને હાઇકિંગનો લાભ ઉઠાવી શકે છે. અહીના લાંબા અને વણાંકવાળા માર્ગો તમને અવિસ્મરણીય અનુભવ બક્ષે છે.

આ પર્વતીય વિસ્તારમાં પ્રવાસી પાસે ભ્રમણ કરવા માટે અનેક વિકલ્પ છે, જેમકે, ઘાટી, ઝીલ અને વૃક્ષારોપણ. પોનમુડીના મુખ્ય આકર્ષણોમાં ગોલ્ડન વેલી, પેપ્યારા વન્યજીવ અભ્યારણ્ય અને મિની ચિડિયાઘર છે. અહી સ્થિત અગાસ્થેયારકુદમ પર્વત જે પશ્ચિમી ઘાટનો સૌથી ઉંચો પર્વત છે, પ્રવાસીઓ માટે સૌથી આકર્ષક સ્થળ છે. આ ક્ષેત્રમાં મીનમુટ્ટી ઝરણું પણ એક અન્ય આકર્ષણ સ્થળ છે. ચોમાસા દરમિયાન અહીના હર્યાભર્યા પ્રકૃતિવાળા વન, ઝરણા અને નદીઓના નાના સ્ત્રોત ઘણાં સુંદર લાગે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ પોનમુડીને.

પોનમુડીની સુંદર છબી

પોનમુડીની સુંદર છબી

કેરળના પોનમુડીની એક સુંદર છબી

પોનમુડીની સુંદર છબી

પોનમુડીની સુંદર છબી

કેરળના પોનમુડીની એક સુંદર છબી

પોનમુડીની સુંદર છબી

પોનમુડીની સુંદર છબી

કેરળના પોનમુડીની એક સુંદર છબી

હિલ સ્ટેશન

હિલ સ્ટેશન

પોનમુડી એક હર્યું ભર્યું હિલ સ્ટેશન

પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

પોનમુડીમાં આવેલું પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

પોનમુડીમાં આવેલું પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય

English summary
Ponmudi, literally translated as the Golden Peak, is a popular hill station located in the Thiruvananthapuram district of Kerala. Situated at an altitude of 1100 meters from the sea level, it is constituent of the Western Ghats mountain ranges. Pleasant weather and scenic surroundings make Ponmudi an ideal holidaying spot during summer season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X