For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના ગૌરવપૂર્ણ સ્થળ રોહતાસની એક સફર

|
Google Oneindia Gujarati News

ઐતિહાસિક રીતે બિહારનો રોહતાસ જિલ્લો પૂર્વ મૌર્ય કાળમાં છઠ્ઠી સદી પૂર્વથી પાંચમી સદી પૂર્વ સુધી મગધ સામ્રાજ્યનો ભાગ હતો. અહીં સમ્રાટ અશોકના નાનના શિલાલેખ છે, જે બતાવે છે કે, આ સ્થાન પર મૌર્યોનું શાસન હતું. 1857ના યુદ્ધ સમયે રોહતાસમાં મોટી હલચલ થઇ હતી. જ્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ ત્યારે રોહતાસ શાહબાદ જિલ્લાનો એક ભાગ હતુ, પરંતુ 1972માં તેને સ્વતંત્ર જિલ્લો ઘોષિત કરી દેવામાં આવ્યો.

પ્રવાસન સ્થળ રોહતાસના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો, તેમાં સૌથી પહેલું નામ આવે છે રોહતાસગઢ કિલ્લાનું જે, એક ઉત્કૃષ્ટ નમૂનો છે અને મુગલકાલની વાસ્તુકળા અંગે બતાવે છે. તારાચંડી, એક સુંદર મંદિર છે. સાસારામ, જેમાં શેર શાહ સૂરીનો મકબરો છે. શેરગઢ કિલ્લો જેને હસન શાહ સૂરીએ બનાવ્યો હતો. આ ઐતિહાસિક સ્મારકો ઉપરાંત રોહતાસગઢમાં અનેક ધાર્મિક સ્થળ પણ છે.

રોહતાસગઢમાં મંદિર અને મસ્જિદ છે. અહીં ચાચા ફગુમલ સાહિબજીનો ગુરુદ્વારા છે. જે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અન્ય પર્યટક સ્થળોમાં અકબરપુર, રહલ, દેવ માર્કંડેય, ભલુની ઘામ, અખોરીગોલા, ઘ્રુવાં કુંડ અને ગુપ્ત ધામ વિગેરે છે. રોહતાસ પર્યટન સ્થળોના મામલે એક અસાધારણ સ્થાન છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બિહારના ગૌરવ સ્થળ રોહતાસને.

સાસારામ

સાસારામ

રોહતાસના સાસારામમાં આવેલો શેરશાહ સૂરીનો મકબરો

થોમસ ડેનિયલ

થોમસ ડેનિયલ

સાસારામમાં થોમસ ડેનિયલ-નૌરતનના અવશેષ

મકબરા પર શિલા

મકબરા પર શિલા

સાસારામમાં આવેલા શેરશાહ સૂરીના મકબરા પર શિલા

મકબરાની 1870ની તસવીર

મકબરાની 1870ની તસવીર

સાસારામમાં આવેલા શેરશાહ સૂરીના મકબરાની 1870ની તસવીર

સાસારામ રેલવે જંક્શન

સાસારામ રેલવે જંક્શન

રોહતાસમાં આવેલા સાસારામનું રેલવે જંક્શન

મનોરમ દ્રશ્ય

મનોરમ દ્રશ્ય

શેરશાહ સૂરીના મકબરાનું મનોરમ દ્રશ્ય

મકબરાનો પ્રવેશ માર્ગ

મકબરાનો પ્રવેશ માર્ગ

શેરશાહ સૂરીના મકબરાનો પ્રવેશ માર્ગ

મકબરાની બાલકની

મકબરાની બાલકની

શેરશાહ સૂરીના મકબરાની બાલકની

રોહતાસગઢ કિલ્લાનો ટોપ વ્યૂ

રોહતાસગઢ કિલ્લાનો ટોપ વ્યૂ

રોહતાસમાં આવેલા રોહતાસગઢ કિલ્લાનો ટોપ વ્યૂ

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

રોહતાસગઢ કિલ્લાનું અંદરનું દ્રશ્ય

રોહતાસગઢ કિલ્લો

રોહતાસગઢ કિલ્લો

રોહતાસમાં આવેલો રોહતાસગઢ કિલ્લો

કિલ્લાની વધુ એક સુંદર તસવીર

કિલ્લાની વધુ એક સુંદર તસવીર

રોહતાસગઢ કિલ્લાની વધુ એક સુંદર તસવીર

કિલ્લાનો પ્રવેશ દ્વાર

કિલ્લાનો પ્રવેશ દ્વાર

રોહતાસગઢ કિલ્લાનો પ્રવેશ દ્વાર

રોહતાસ મહિમા

રોહતાસ મહિમા

રોહતાસગઢ કિલ્લામાં રોહતાસ મહિમા

કિલ્લાનું એક દ્રશ્ય

કિલ્લાનું એક દ્રશ્ય

રોહતાસગઢ કિલ્લાનું એક દ્રશ્ય

રામપાર્ટ

રામપાર્ટ

રોહતાસગઢ કિલ્લામાં રામપાર્ટ

પર્વત જ્યાં બન્યુ છે રોહતાસ

પર્વત જ્યાં બન્યુ છે રોહતાસ

રોહતાસગઢ કિલ્લા પાસે પર્વત જ્યાં બનાવવામાં આવ્યું છે, રોહતાસ

હાથી પોલ

હાથી પોલ

રોહતાસગઢ કિલ્લાનો હાથી પોલ

હૈગિંગ હાઉસ

હૈગિંગ હાઉસ

રોહતાસગઢ કિલ્લામાં આવેલું હૈગિંગ હાઉસ

ગણેશ મંદિર

ગણેશ મંદિર

રોહતાસગઢ કિલ્લામાં આવેલું ગણેશ મંદિર

દીવાન એ ખાસ

દીવાન એ ખાસ

રોહતાસગઢ કિલ્લામાં આવેલું દીવાનએ ખાસ

દેવી મંદિર

દેવી મંદિર

રોહતાસગઢ કિલ્લામાં આવેલું દેવી મંદિર

ચૌરાસન મંદિર

ચૌરાસન મંદિર

રોહતાસગઢ કિલ્લામાં આવેલું ચૌરાસન મંદિર

રોહતાસ બૈરક

રોહતાસ બૈરક

રોહતાસગઢ કિલ્લામાં આવેલું રોહતાસ બૈરક

English summary
Historically, Rohtas district of Bihar is was a part of Magadh Empire from 6th century B.C. to 5th century B.C under the reign of pre-mauryans. There is a small rock edict of Emperor Ashok suggestive of the Mauryan rule over this place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X