For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેમિલીની સાથે ટ્રિપ પર જઇ રહ્યા હોવ તો આ રીતે કરો એન્જોય

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ આપ ફેમિલી ટ્રિપ પ્લાન કરતા હોવ, ત્યારે ડેસ્ટિનેશનની પસંદગી સરળ નથી હોતી. પરિવારનો દરેક સભ્ય પોત-પોતાની પસંદગીના સ્થળોએ જવાની સલાહ આપે છે. પરિવારની સાથે ટ્રિપ પર જવું એક મજેદાર અનુભવ સાબિત થઇ શકે છે, પણ શરત એટલી જ કે આપ કેટલીંક વાતોનું ધ્યાન રાખો આવો અમે આપને કેટલીંક એવી વાતો જણાવીશું જેનાથી આપ પરિવારની સાથે રજાઓ વિતાવવાનો આનંદ સારી રીતે લઇ શકો.

જો આપ પરિવારની સાથે રજાઓ વિતાવવા જઇ રહ્યા છો, તો ચોક્કસ આપની સાથે કેટલાંક બાળકો અને વડીલો પણ હશે. એવામાં આપને તમામની સુરક્ષાનો ખ્યાલ રાખવો પડશે. યુવાનોનો રસ એડવેંચર તરફ હોય છે, જ્યારે પરિવારના અન્ય વડિલોને શાંતિવાળુ સ્થળ પસંદ હશે. માટે આપ એવો પ્લાન બનાવો જેનાથી પરિવારનો દરેક સભ્ય ખુશ રહે.

બજેટનું નિર્ધારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપ ગ્રુપમાં ટ્રિપ પર જઇ રહ્યા હોવ. બજેટ નક્કી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગ્રુપમાં કોણ-કોણ સહયોગ કરી રહ્યું છે. હંમેશા બજેટ વધારે બનાવવું જોઇએ, જેથી અચાનકથી કોઇ ખર્ચ વધી જાય તો તેનાથી આપ મુશ્કેલીમાં પડો નહીં.

લાંબા અંતરની ટ્રિપ પર જવાથી બચવું. કારણ કે તેમાં બાળકો બીમાર પડી જવાની સંભાવના વધી જાય છે. માટે એવા સ્થળની પસંદગી કરો જે વધારે દૂર પણ ના હોય અને વધારે નજીક પણ ના હોય. તેનાથી આપ શાંતિથી રજા ગાળી શકો અને કુશળ ઘરે પણ પરત આવી જાવ.

વધુ ટ્રાવેલ ટ્રિપ જાણો સ્લાઇડરમાં...

પહેલા જ રિસર્સ કરીને ટ્રિપ પ્લાન કરો

પહેલા જ રિસર્સ કરીને ટ્રિપ પ્લાન કરો

જો આપ પરિવારની સાથે રજાઓ વિતાવવા જઇ રહ્યા છો, તો ચોક્કસ આપની સાથે કેટલાંક બાળકો અને વડીલો પણ હશે. એવામાં આપને તમામની સુરક્ષાનો ખ્યાલ રાખવો પડશે. યુવાનોનો રસ એડવેંચર તરફ હોય છે, જ્યારે પરિવારના અન્ય વડિલોને શાંતિવાળુ સ્થળ પસંદ હશે. માટે આપ એવો પ્લાન બનાવો જેનાથી પરિવારનો દરેક સભ્ય ખુશ રહે.

તમારા બજેટ પ્રમાણે જ પ્લાનિંગ કરો

તમારા બજેટ પ્રમાણે જ પ્લાનિંગ કરો

બજેટનું નિર્ધારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપ ગ્રુપમાં ટ્રિપ પર જઇ રહ્યા હોવ. બજેટ નક્કી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગ્રુપમાં કોણ-કોણ સહયોગ કરી રહ્યું છે. હંમેશા બજેટ વધારે બનાવવું જોઇએ, જેથી અચાનકથી કોઇ ખર્ચ વધી જાય તો તેનાથી આપ મુશ્કેલીમાં પડો નહીં.

લાંબા અંતરની ટ્રિપ પર ના જાઓ

લાંબા અંતરની ટ્રિપ પર ના જાઓ

લાંબા અંતરની ટ્રિપ પર જવાથી બચવું. કારણ કે તેમાં બાળકો બીમાર પડી જવાની સંભાવના વધી જાય છે. માટે એવા સ્થળની પસંદગી કરો જે વધારે દૂર પણ ના હોય અને વધારે નજીક પણ ના હોય. તેનાથી આપ શાંતિથી રજા ગાળી શકો અને કુશળ ઘરે પણ પરત આવી જાવ.

જોકે લોકો હંમેશા રૂટની સાથે જ પ્રયોગ કરે

જોકે લોકો હંમેશા રૂટની સાથે જ પ્રયોગ કરે

છે. પરંતુ આપ પરિવારની સાથે જઇ રહ્યા છો, તો એ જ રૂટની પસંદગી કરો જેનાથી આપ પરિચિત હોવ. સાથે જ આપને વૈકલ્પિક રસ્તાઓની પણ જાણકારી હોવી જોઇએ. જો આપને આ માર્ગો પર ઉપલબ્ધ ભોજનાલય અને મેડિકલ સર્વિસ અંગે જાણકારી હોશે તો આપના માટે ફાયદાકારક રહેશે.

જરૂરીયાતવાળી વસ્તુઓની પેકિંગ

જરૂરીયાતવાળી વસ્તુઓની પેકિંગ

ફર્સ્ટ એડ કિટ અને પાણી જેવી પ્રાથમિક જરૂરીયાતની વસ્તુઓને સાથે લેવાનું ભૂલવું નહીં. કારણ કે ગ્રુપમાં અલગ-અલગ એજ ગ્રુપના લોકો હોય છે અને સૌના વિચાર પણ અલગ-અલગ હોય છે. માટે જો આપના પરિવારનો કોઇ સભ્ય કંઇ અલગ કરવા માગતો હોય તો તેને રોકો નહીં, તેમને પણ ટ્રિપનો આનંદ ઊઠાવવા દો.

English summary
Here we discuss about some points which could help you plan a family vacation better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X