ભારતીય પ્રવાસનના અભિન્ન અંગ, પ્રવાસ દરમિયાન ચોક્કસ ઊઠાવો લાભ
ભારત રહસ્યો અને આશ્ચર્યોથી ભરેલો દેશ છે અને અત્રે ઘણી એવી તકો આવે છે જ્યારે એક પ્રવાસી કેટલીજ ચીજોને જોઇને આશ્ચર્યમાં પડી જાય છે. આવા આશ્ચર્યો પર ધ્યાન આપીએ તો જે સૌથી પહેલી વસ્તુ આપણા દિમાગમાં આવે તે છે અહીંના રસ્તાઓ, જે વર્ષમાં 10 મહીના ઉબડ-ખાબડ રહે છે અને એવામાં આ માર્ગોમાં ચાલવું એક મોટી મુશ્કેલીમાંથી પસાર થવા બરાબર છે.
- આ રહ્યા ભારતના સૌથી ધનાઢ્ય મંદિરો, જે તાતા, બિરલાને પણ આપે છે માત
- ભાગ-2: ભારતના આ સ્થળો પર નયનરમ્ય સનસેટનો આનંદ ચોક્કસ માણો
- ધરતી પર કોઇ સ્વર્ગથી ઓછા નથી ભારતના આ 12 બીચ
- ગુજરાતના આ ટોપ 9 સરોવરો દરેક પ્રવાસીઓને કરે છે આકર્ષિત
આ જ ક્રમમાં આજે અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવીશું ભારતમાં ઊપયોગમાં આવનાર કેટલાંક એવા યાત્રાના સાધનોથી જે કોઇપણને અચરજમાં નાખી શકે છે. અથવા તો એમ પણ કહી શકો છો કે ભારતમાં ઉપયોગમાં લેવા તા આ મુસાફરીના સાધનો પર યાત્રા કરવી એક મોટું એડવેંચર છે. તો આવો જાણો કેવી રીતે પોતાનામાં યૂનીક છે દેશમાં આવેલ મુસાફરીના આ સાધનો....

રાજસ્થાનમાં ઊંટની સવારી
આ કોઇના માટે પણ સંભવ નથી કે તે કોઇ રણને ચાલતા કે કોઇ ગાડીની મદદથી પાર કરે. આવે સમયે રણનું જહાજ જ કામે આવે અને તે છે ઊંટ. ઊંટ પર બેસીને રાજસ્થાનના રણોમાં મુસાફરી કરવી એક મોટું આકર્ષણ છે.

મહારાષ્ટ્રના માથેરાનમાં ઘોડાની સવારી
મહારાષ્ટ્રના માથેરાનમાં ઘોટાની સવારી કોઇ હોલીવુડ મૂવીના દ્રશ્ય જેવો લ્હાવો છે. આપ આ હિલ સ્ટેશનમાં જ્યારે આવો તો એક વાત આપને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે અને તે કે અહીં લોકો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે કોઇ વાહનનો નહીં પરંતુ ઘોડાનો ઉપયોગ કરે છે. આપ પણ અહીં હોર્સ રાઇડ લેવાનું ના ભૂલતા.

સિક્કિમમાં યાક રાઇડ
યાકની સવારી એક રોમાંચકારી છે. જો આપ યાકની સવારી કરવા ઇચ્છો છો તો સિક્કિમમાં આવો. યાકની સવારી કરીને આપ સુંદર પ્રાકૃતિક સ્થળ, બરફથી ઢંકાયેલ પહાડો, રંગ-બિરંગી ફૂલોથી બિછાયેલ મેદાન જેવા મનમોહક સ્થાનોની યાત્રા કરી શકો છો. યાકની યાત્રા એક અનોખો અનુભવ છે તો સિક્કિમ જાવ તો યાકની સવારી કરવાનો અનુભવ ચોક્કસ કરજો.

દૂબારેમાં હાથીની સવારી
કર્ણાટકના કૂર્ગ વિસ્તારમાં કાવેરી નદીના તટ પર સ્થિત જંગલોમાં દૂબારે વસેલું છે. વાસ્તવમાં આ જંગલનો એક ભાગ છે. માન્યતા છે કે મૈસૂર મહારાજાઓના શાસનકાળ દરમિયાન અત્રે હાથિયોને પરંપરાગત રીતે પ્રશિક્ષિત કરવામાં આવતા હતા અને દશેરાના અવસર પર તેમની વચ્ચે પ્રતિયોગિતા કરાવવામાં આવતી હતી. આજે હાથીની સવારી અત્રેનું પ્રમુખ પ્રવાસીય આકર્ષણ છે. આપ પણ અહી આવીને હાથીની સવારી કરવાનો આનંદ માણી શકો છો.

ગુલમર્ગમાં ખચ્ચરની સવારી
જમ્મુ કાશ્મીરમાં સ્થિત ગુલમર્ગની ગણના રાજ્યના સૌથી સુંદર ડેસ્ટિનેશનોમાં થાય છે. આમતો આ રાજ્ય અને આ સ્થળની દરેક વસ્તુ ખાસ છે પરંતુ એક વાત છે જે ખૂબ જ અલગ અને લોકોને આશ્ચર્યમાં નાખી દે છે અત્રે થનારી ખચ્ચરની સવારી. હા ખચ્ચરની સવારી આ સુંદર શહેરનું એક પ્રવાસીય આકર્ષણ છે. જો આપ અહીં આવો તો ખચ્ચરની સવારી કરવાનું ના ભૂલતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
