• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજપીપળા-નેત્રંગ રસ્તા પર જ આવેલું છે આ પર્યાવરણીય કેમ્પસ્થળ

|

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ વિશાલ ખાડી કેમ્પસ્થળની.

વિશાલ ખાડી કેમ્પસ્થળ રાજપીપળા-નેત્રંગ રસ્તા પર આવેલું પર્યાવરણીય કેમ્પસ્થળ છે. તે રાજપીપળાથી અંદાજે 20 કિમી.ના અંતરે આવેલું છે. આ સ્થળ કેટલાક જંગલ વિસ્તારોથી ઘેરાયેલું છે, જેવા કે કરજણ જંગલ વિસ્તાર, ડેડીયાપાડા જંગલ વિસ્તાર અને ડાંગ જંગલ વિસ્તાર, ખેતીના ફળદ્રુપ મેદાનો, નદીની ખીણો.

અહીંના જોવાલાયક સ્થળોમાં નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ, ઝઘડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે. નજીકની કરજર નદીમાં બોટિંગ માટે પણ જઈ શકાય છે, કેમ કે નદીના પાણી છેક કેમ્પસ્થળ સુધી આવે છે.

આ સ્થળે શૌચાલય અને બાથરૂમો ધરાવતી અલગ કુટિરો છે તેમજ ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા પણ છે. રાજપીપળાથી સવારે એસટીની બસો ઉપલબ્ધ હોવાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જીપમાં કે ઓટોરીક્ષા દ્વારા પણ પહોંચી શકાય છે.

સવલતોઃ

 • માર્ગદર્શન કેન્દ્ર

 • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી ચાર કુટિરો
 • અલગ નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતા ટેન્ટવાળા ચાર નિવાસો.
 • અલગ રસોડું અને જમવાની જગ્યાઓ
 • ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી ભોજન ઉપલબ્ધ
 • કેમ્પફાયર માટે અલગ સ્થળ
 • વોચ ટાવર
 • સૂચનોઃ

  એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

  • કેમ્પસાઇટ પર ફરવાનું શરૂ કરો તે પહેલાં પ્રેરણા-માર્ગદર્શન કેન્દ્રની અવશ્ય મુલાકાત લેશો

 • ધૂમ્રપાન વર્જિત. (સિગારટેના ઠુંઠાથી જંગલમાં આગ લાગી શકે છે.)
 • ફ્લેશથી કે અન્ય કોઈ પણ પ્રકારની વિક્ષેપ કરનારી ફોટોગ્રાફી પ્રતિબંધિત. (દા.ત. સારું દ્રશ્ય જોવા માટે પાંદડા તોડશો નહીં. કેમેરાને ફરી ગોઠવશો)
 • કોઈ પણ વિસ્તારમાં છોડવા કે જીવડા પકડવાની મનાઈ. બગીચા કે અભયારણ્યોમાંથી કશું પણ હટાવવું નહીં.
 • વન્યજીવન ભયભીત થાય તેવી કોઈ પણ પ્રકારની આકસ્મિક કે ઝડપી ગતિવિધિઓ કરશો નહીં.
 • જંગલી પ્રાણીઓને ગભરાવે તેવી પ્રવૃત્તિ ન કરવી.
 • પ્રાણીઓની એકદમ નજીક જવાનો પ્રયાસ કરશો નહીં.
 • પાલતું જાનવરો લાવશો નહીં.
 • ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. યોગ્ય નિકાસ સ્થળોએ જ કચરો નાંખશો.
 • શિકાર કરવાનું કોઈ પણ સાધન કે અન્ય હથિયાર લઈ જવું નહીં કે વાપરવું નહીં.
 • કેવી રીતે પહોંચશો અહીં:

  નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

  વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

  રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

  ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

  વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળને જુઓ તસવીરોમાં...

  શિબિરના સ્થળ પરથી ડૅમનું દ્રશ્ય

  શિબિરના સ્થળ પરથી ડૅમનું દ્રશ્ય

  વિશાલ ખાડી કેમ્પસ્થળ રાજપીપળા-નેત્રંગ રસ્તા પર આવેલું પર્યાવરણીય કેમ્પસ્થળ છે. તે રાજપીપળાથી અંદાજે 20 કિમી.ના અંતરે આવેલું છે. આ સ્થળ કેટલાક જંગલ વિસ્તારોથી ઘેરાયેલું છે, જેવા કે કરજણ જંગલ વિસ્તાર, ડેડીયાપાડા જંગલ વિસ્તાર અને ડાંગ જંગલ વિસ્તાર, ખેતીના ફળદ્રુપ મેદાનો, નદીની ખીણો.

  સ્થળ પરથી બંધિયાર પાણીનું દ્રશ્ય

  સ્થળ પરથી બંધિયાર પાણીનું દ્રશ્ય

  આ સ્થળ કેટલાક જંગલ વિસ્તારોથી ઘેરાયેલું છે, જેવા કે કરજણ જંગલ વિસ્તાર, ડેડીયાપાડા જંગલ વિસ્તાર અને ડાંગ જંગલ વિસ્તાર, ખેતીના ફળદ્રુપ મેદાનો, નદીની ખીણો.

  કૉટેજો અને જમવાનો વિભાગ

  કૉટેજો અને જમવાનો વિભાગ

  અહીંના જોવાલાયક સ્થળોમાં નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ, ઝઘડીયાના જૈન મંદિરોનો સમાવેશ થાય છે.

  સામૂહિક શયનગૃહ (ડૉર્મિટરિ)

  સામૂહિક શયનગૃહ (ડૉર્મિટરિ)

  નજીકની કરજર નદીમાં બોટિંગ માટે પણ જઈ શકાય છે, કેમ કે નદીના પાણી છેક કેમ્પસ્થળ સુધી આવે છે.

  કૉટેજ

  કૉટેજ

  આ સ્થળે શૌચાલય અને બાથરૂમો ધરાવતી અલગ કુટિરો છે તેમજ ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા પણ છે.

  જમવાની જગ્યા

  જમવાની જગ્યા

  રાજપીપળાથી સવારે એસટીની બસો ઉપલબ્ધ હોવાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જીપમાં કે ઓટોરીક્ષા દ્વારા પણ પહોંચી શકાય છે.

  કૉટેજનો અંદરનો ભાગ

  કૉટેજનો અંદરનો ભાગ

  સવલતોઃ

  • માર્ગદર્શન કેન્દ્ર
  • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી ચાર કુટિરો
  • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી ચાર કુટિરો
  • જમવા માટેની જગ્યા

   જમવા માટેની જગ્યા

   સવલતોઃ

   • અલગ નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતા ટેન્ટવાળા ચાર નિવાસો.
  • અલગ રસોડું અને જમવાની જગ્યાઓ
  • ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી ભોજન ઉપલબ્ધ
  • કેમ્પફાયર માટે અલગ સ્થળ
  • વોચ ટાવર
  • તંબૂમાં રહેવાની સગવડ

   તંબૂમાં રહેવાની સગવડ

   સૂચનોઃ

   એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

   કેમ્પસાઇટ પર ફરવાનું શરૂ કરો તે પહેલાં પ્રેરણા-માર્ગદર્શન કેન્દ્રની અવશ્ય મુલાકાત લેશો

   ધૂમ્રપાન વર્જિત. (સિગારટેના ઠુંઠાથી જંગલમાં આગ લાગી શકે છે.)

   ફ્લેશથી કે અન્ય કોઈ પણ પ્રકારની વિક્ષેપ કરનારી ફોટોગ્રાફી પ્રતિબંધિત. (દા.ત. સારું દ્રશ્ય જોવા માટે પાંદડા તોડશો નહીં. કેમેરાને ફરી ગોઠવશો)

   પાછળ વૉચ ટાવર

   પાછળ વૉચ ટાવર

   • કોઈ પણ વિસ્તારમાં છોડવા કે જીવડા પકડવાની મનાઈ.
  • બગીચા કે અભયારણ્યોમાંથી કશું પણ હટાવવું નહીં.
  • વન્યજીવન ભયભીત થાય તેવી કોઈ પણ પ્રકારની આકસ્મિક કે ઝડપી ગતિવિધિઓ કરશો નહીં.
  • જંગલી પ્રાણીઓને ગભરાવે તેવી પ્રવૃત્તિ ન કરવી.
  • પ્રાણીઓની એકદમ નજીક જવાનો પ્રયાસ કરશો નહીં.
  • કૉટેજ

   કૉટેજ

   • પાલતું જાનવરો લાવશો નહીં.
  • ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. યોગ્ય નિકાસ સ્થળોએ જ કચરો નાંખશો.
  • શિકાર કરવાનું કોઈ પણ સાધન કે અન્ય હથિયાર લઈ જવું નહીં કે વાપરવું નહીં.
  • વૉચ ટાવર

   વૉચ ટાવર

   કેવી રીતે પહોંચશો અહીં:

   વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

   રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

   ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

  English summary
  The Vishal Khadi Eco Campsite is located near River Narmada and is a 20km away from Rajpipla. The campsite is surrounded by Karjan forest area, Dediyapada forest area and Dang forest area.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more