Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં ગતિ મળશે
Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં ગતિ મળશે
Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના વેપારીઓ માટે વર્ષ 2021 પહેલા છ મહિના માટ શાનદાર રહેશે, કેમ કે ગુરુ અને શનિ તમારા ભાગ્ય ભાવમાં બેસી પ્રગતિ તરફ અગ્રસર કરશે. આ સમયે તમે તમારા બિઝનેસનું વિસ્તરણ કરવામાં સફળ થશો. જો કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો વર્ષના ફર્સ્ટ હાફમાં કરી લેવું. આ એજ સમય છે જેમાં કરેલું રોકાણ તમને લાઈફ ટાઈમ પ્રોફિટ આપશે. બાદના આગલા છ મહિના સામાન્ય રહેશે. અષ્ટમમાં સૂર્ય અને બુધની ઉપસ્થિતિ સરકારી ક્ષેત્રોથી લાભ પહોંચાડશે, પરંતુ થોડી પરેશાનીઓ પણ આવશે. સમય તોડો મુશ્કેલ રહેશે પરંતુ તમે આત્મવિશ્વાસ સાથે કામમાં લાગ્યા રહો.

ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે બિઝનેસમાં પ્રતિસ્પર્ધિઓ સાથે આકરી ટક્કર મળશે. તમારા કારોબારના ગુપ્ત રાજ કોઈ અંદરના વ્યક્તિ પ્રતિસ્પર્ધિને ઉપલબ્ધ કરાવશે જેનાથી તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. માટે ધ્યાન રાખવું. જો તમારો કોઈ બિઝનેસ પાર્ટનર હોય તો તેની સાથે સંબંધ સારા બનાવી રાખવા. પારદર્શિતા રાખવામાં સમસ્યા નહિ આવે.
આ પણ વાંચો
- Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
- Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે
- Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
- Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
કાર્યના વિસ્તરણનો સમય
માર્ચથી જુલાઈ વચ્ચેનો સમય કાર્યને વિસ્તરણ આપવાનો સમય છે. મેન્યુફેક્ચરિંગના નવા યુનિટ લગાવવા માટે લોન લેવી પડી શકે છે. જો કે જૂની લોન આ દરમ્યાન ચૂકવી શકશો. જ્વેલરી, કૉસ્મેટિક્સ, ગારમેન્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ચોકલેટ્સ, પ્રોડક્શન વગેરે સાથે જોડાયેલા કારોબારમાં લાભ મળશે. આ રાશિના જે લોકો પ્રોપર્ટી ડિલિંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે તેમના માટે વર્ષ સામાન્ય રહેશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
