5થી 8 લાખ વચ્ચેની પાંચ બેસ્ટ કોમ્પેક્ટ સેડાન કાર

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં એફોર્ડબેલ કિંમતમાં કાર ખરીદનારાઓની સંખ્યા વધારે છે. તેના કારણે કાર નિર્માતાઓ એફોર્ડેબલ કાર્સનું વધુ પ્રમાણમાં પ્રોડક્શન કરતા હોય છે. ઓછી અને પોસાય તેવી કિંમતમાં સારી સુવિધા અને એવરેજ આપતી કાર રજૂ કરીને કાર નિર્માતાઓ પોતાના ગ્રાહકગણની સંખ્યા વધારવા પર વધારે ધ્યાન આપે છે.

જોકે એ કાર ખરીદનાર તરીકે આપણી સામે આટલી બધી માત્રામાં કાર્સ હોય ત્યારે સ્વાભાવિકપણે એક પ્રશ્ન ઉઠેકે તેમાંથી કઇ કાર પર પસંદગી ઉતારવી. આજે અમે અહીં એ જ વાતને ધ્યાનમાં રાખીને હોન્ડા, હુન્ડાઇ, મારુતિ સુઝુકી અને ટાટાની પાંચ એવી કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે લોકપ્રીય છે અને તેમનો એક આખો અલગ વર્ગ છે. અહીં અમે કારના એન્જીન, એવરેજ, ટ્રાન્સમિશન અને કિંમત અંગે માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર
આ પણ વાંચોઃ- સાવધાનઃ ભારતમાં આ 10 રીતે કરવામાં આવે છે ‘કાર કૌભાંડ'
આ પણ વાંચોઃ- રોમાંચક વીડિયોઃ...ને યુવાને બાઇક સાથે લગાવ્યો કૂદકો

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5થી 7.55 લાખ રૂપિયા
સ્પેસિફિકેશન
એન્જીન: 1.2-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ / 1.5-લિટર, 4-સિલિન્ડર ડીઝલ
પાવર (પેટ્રોલ/ડીઝલ): 87 બીએચપી / 99 બીએચપી
ટાર્ક (પેટ્રોલ/ડીઝલ): 109 એનએમ / 200 એનએમ
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ, 5-સ્પીડ એટી (માત્ર પેટ્રોલ)
એવરેજ (પેટ્રોલ/પેટ્રોલ એટી/ડીઝલ): 18 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર
રેન્જ (પેટ્રોલ/પેટ્રોલ એટી/ડીઝલ): 630 કિ.મી / 543 કિ.મી / 908 કિ.મી

હુન્ડાઇ એક્સન્ટ

હુન્ડાઇ એક્સન્ટ

કિંમતઃ-4.66થી 7.42 લાખ રૂપિયા
સ્પેસિફિકેશન
એન્જીન: 1.2-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ / 1.1-લિટર, 3-સિલિન્ડર ડીઝલ
પાવર (પેટ્રોલ/ડીઝલ): 82 બીએચપી / 71 બીએચપી
ટાર્ક (પેટ્રોલ/ડીઝલ): 114 એનએમ / 180 એનએમ
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ, 4-સ્પીડ એટી (માત્ર પેટ્રોલ)
એવરેજ(પેટ્રોલ/પેટ્રોલ એટી/ડીઝલ): 16.3 કિ.મી પ્રતિ લિટર/ એનએ / 22.28 કિ.મી પ્રતિ લિટર
રેન્જ (પેટ્રોલ/પેટ્રોલ એટી/ડીઝલ): 701 કિ.મી / એનએ / 958 કિ.મી

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ-4.85 થી 7.32 લાખ રૂપિયા
સ્પેસિફિકેશન
એન્જીન (પેટ્રોલ / ડીઝલ): 1.2-લિટર, 4-સિલિન્ડર, પેટ્રોલ / 1.3-લિટર, 4-સિલિન્ડર, ડીઝલ
પાવર (પેટ્રોલ / ડીઝલ): 86 બીએચપી / 74 બીએચપી
ટાર્ક (પેટ્રોલ / ડીઝલ): 114 એનએમ / 190 એનએમ
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ / 4-સ્પીડ એટી (પેટ્રોલ માત્ર)
એવરેજ (પેટ્રોલ / પેટ્રોલ એટી / ડીઝલ): 19.1 કિ.મી પ્રતિ લિટર / 17.4 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર
રેન્જ (પેટ્રોલ / પેટ્રોલ એટી / ડીઝલ): 802 કિ.મી / 748 કિ.મી / 983 કિ.મી

ટાટા ઇન્ડિગો ઇસીએસ

ટાટા ઇન્ડિગો ઇસીએસ

કિંમતઃ-4.83 થી 5.89 લાખ રૂપિયા
સ્પેસિફિકેશન
એન્જીન (પેટ્રોલ/સીએનજી/ડીઝલ): 1.2-લિટર, 4-સિલિન્ડર, પેટ્રોલ / 1.2-લિટર, 4-સિલિન્ડર બીઆઇ ફ્યુઅલ / 1.4-લિટર, 4-સિલિન્ડર ડીઝલ
પાવર (પેટ્રોલ/સીએનજી/ડીઝલ): 64 બીએચપી / 55 બીએચપી / 69 બીએચપી
ટાર્ક (પેટ્રોલ/સીએનજી/ડીઝલ): 100 એનએમ / 90 એનએમ / 140 એનએમ
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ
એવરેજ (પેટ્રોલ/સીએનજી/ડીઝલ): 16 કિ.મી પ્રતિ લિટર / 24.6 કિ.મીકેજી / 25 કિ.મી પ્રતિ લિટર
રેન્જ (પેટ્રોલ/પેટ્રોલ+સીએનજી/ડીઝલ): 672 કિ.મી / એનએ / 1050 કિ.મી

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ

કિંમતઃ- 4.64 થી 6.99 લાખ રૂપિયા
સ્પેસિફિકેશન
એન્જીન (પેટ્રોલ/ડીઝલ/બેઝ ડીઝલ): 1.2-લિટર, 4-સિલિન્ડર, પેટ્રોલ / 1.3-લિટર, 4-સિલિન્ડર ડીઝલ / 1.3-લિટર, 4-સિલિન્ડર ડીઝલ
પાવર (પેટ્રોલ/ડીઝલ/બેઝ ડીઝલ): 89 બીએચપી / 89 બીએચપી / 74 બીએચપી
ટાર્ક (પેટ્રોલ/ડીઝલ/બેઝ ડીઝલ): 140 એનએમ / 200 એનએમ / 190 એનએમ
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી (માત્ર ડીઝલ એન્જીન)
એવરેજ (પેટ્રોલ/ડીઝલ/બેઝ ડીઝલ): 17.6 કિ.મી પ્રતિ લિટર / એનએ / 23 કિ.મી પ્રતિ લિટર
રેન્જ (પેટ્રોલ/ડીઝલ/બેઝ ડીઝલ): 774 કિ.મી / એનએ / 1012 કિ.મી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X