‘હોટ’ કાર વડે છોકરીને કરી શકાય ઇમ્પ્રેસ? જુઓ આ વીડિયો

આપણે બધા જાણીએ છીએ કે યુવક પોતાની કાર ઉપરાંત બાઇક્સને કેટલો પ્રેમ કરતા હોય છે. કારનું નામ આવતા જ યુવકો પોતાની મનપસંદ કાર્સ ઉપર ઉંડાણપૂર્વકની ચર્ચા કરી શકતા હોય છે. જોકે તમને જાણીને નવાઇ થશે કે માત્ર યુવકો જ નહીં પરંતુ યુવતીઓ પણ કાર પ્રત્યે એટલો જ રસ ધરાવતી હોય છે અને કારને એટલો જ પ્રેમ કરતી હોય છે, જેટલો યુવકો કારને કરતા હોય છે. આજે અમે અહીં એક એવો જ વીડિયો દર્શાવી રહ્યા છીએ, જેમાં રેસિંગ અથવા તો સ્પોર્ટ્સ કે સુપર કાર તરીકે ઓળખાતા વ્હીકલ્સને યુવતીઓ કેટલી પસંદ કરે છે. આ વીડિયોમાં લેમ્બોર્ગિની ધરાવતો એક યુવક પ્રયાસો કરી રહ્યો છેકે તેની આ હોટ કાર વડે કેટલી યુવતીઓ તેના તરફ આકર્ષાય છે.

આ ઇટાલિયન કારને વિશ્વની સૌથી સુંદર અને હોટ કાર માનવામાં આવે છે અને તેના વિશે યુવતીઓને કંઇ જ કહેવાની જરૂર રહેતી નથી. આ યુવક દરેક મહિલાઓ પાસે જઇને પોતાની કારને ઉભી રાખે છે અને યુવતીઓને તેમાં બેસવા માટે જણાવે છે. આ દરમિયાન યુવતીઓને પોતાની કાર તરફ આકર્ષવામાં તેને જરા પણ સમય લાગતો નથી અને મોટાભાગની યુવતીઓ આ કારમાં બેસીને એક રાઇડની મજા લેવાની તક જતી કરવા માગતી ન હોય તેમ કારમાં બેસી જાય છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી નિહાળીએ.

આ પણ વાંચોઃ ભારતની ટોપ 10 બાઇક્સ, કિંમત 1 લાખની અંદર
આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં મારુતિ અને મહિન્દ્રા સામે હાંફી ગયા ટાટા અને ફોર્ડ
આ પણ વાંચોઃ જાણો ખાસ ટિપ્સઃ hot કારને કેવી રીતે કરવી cool

કાર પ્રત્યે આકર્ષાઇ રહેલી યુવતીઓ

કાર પ્રત્યે આકર્ષાઇ રહેલી યુવતીઓ

આ યુવક દરેક મહિલાઓ પાસે જઇને પોતાની કારને ઉભી રાખે છે અને યુવતીઓને તેમાં બેસવા માટે જણાવે છે. આ દરમિયાન યુવતીઓને પોતાની કાર તરફ આકર્ષવામાં તેને જરા પણ સમય લાગતો નથી અને મોટાભાગની યુવતીઓ આ કારમાં બેસીને એક રાઇડની મજા લેવાની તક જતી કરવા માગતી ન હોય તેમ કારમાં બેસી જાય છે.

કાર થકી યુવતીને આકર્ષી રહેલા યુવકનો વીડિયો

પોતાની લેમ્બોર્ગિની કાર વડે યુવતીઓને આકર્ષી રહેલા યુવકનો વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X