For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પૅરિઝનઃ નવી ઇટિયોસ લિવાની આ કાર્સ સાથે મજબૂત સ્પર્ધા

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દરરોજ એક નવી કાર લોન્ચ થઇ હોવાના અહેવાલ મળે છે, તો કેટલીક કાર નિર્માતા કંપનીઓ પોતાની જૂની અને લોકપ્રિય કારને અપગ્રેડ કરીને ફરીથી બજારમાં લોન્ચ કરે છે અને પોતાના વેચાણના વ્યાપને વધારવાનો પ્રયાસ કરે છે. ભારતમાં ખાસ કરીને હેચબેક કાર્સનું ચલણ વધારે છે. ભારતીય રસ્તાઓ પર આપણને હેચબેક કાર્સ વધારે જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ પોતાની હેચબેક કાર બજારમા ઉતારતી હોય છે.

કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા પોતાની હેચબેક કારના લેટેસ્ટ વર્ઝનને બજારમા ઉતાર્યું છે. નવી ઇટિયોસ લિવાની પ્રારંભિક કિંમત 4.8 લાખ રૂપિયા રાખવામાં આવી રહી છે. કંપનીને પોતાની આ કાર પ્રત્યે ઘણી જ આશા છે. તો બજારમાં તેને સ્પર્ધા આપી શકે તેવી અનેક કાર્સ ઉપલબ્ધ છે, જેમાંથી અમે ત્રણ એવી કાર્સ લઇને આવ્યા છીએ, જેની સાથે ઇટિયોસ લિવાની જોરદાર ટક્કર થશે. જેમાં મોરુતિ સિલેરિયો, ડટ્સન ગો અને ટાટા ઝેસ્ટ છે. તો ચાલો તસવીરો થકી આ કાર્સની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, ડિમેન્શન અને સેફ્ટી ફીચર્સ અંગે માહિતી મેળવીએ.

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

ટોયોટા ઇટિયોસ લિવાની કિંમતઃ- 4.8થી 7.1 લાખ રૂપિયા
મારુતિ સિલેરિયોની કિંમતઃ- 3.9થી 4.9 લાખ રૂપિયા
ડટ્સન ગોની કિંમતઃ- 3.2થી 3.8 લાખ રૂપિયા
ટાટા ઝેસ્ટની કિંમતઃ- 4.7થી 7.1 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ લિવા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ લિવા

પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 78.9 બીએચપી અને 3100 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
એવરેજઃ-15.1 કેએમપીએલ શહેરમાં અને 17.71 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.32 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

એન્જીન સ્પેસિફિકેશનઃ- મારુતિ સિલેરિયો

એન્જીન સ્પેસિફિકેશનઃ- મારુતિ સિલેરિયો

પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0 લિટર 12વી કે10બી એન્જીન, 6000 આરપીએમ પર 67.06 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
એવરેજઃ- 19 કેએમપીએલ શહેરમાં અને 22 કેએમપીએલ હાઇવે પર

એન્જીન સ્પેસિફિકેશનઃ- ડટ્સન ગો

એન્જીન સ્પેસિફિકેશનઃ- ડટ્સન ગો

પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર, 12વી પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 67.06 બીએચપી અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
એવરેજઃ- 17 કેએમપીએલ શહેરમાં અને 20.63 કેએમપીએલ હાઇવે પર

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટાટા ઝેસ્ટ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટાટા ઝેસ્ટ

પેટ્રોલ એન્જીનઃ- 1193 સીસી, 1.2 લિટર 16વી રેવોટ્રોન એન્જીન, 5000 આરપીએમ પર 88.8 બીએચપી અને 1750-3500 આરપીએમ પર 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી ક્વાડ્રાજેટ એન્જીન, 4000 આરપીએમ પર 88.8 બીએચપી અને 1750-3000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.2 કેએમપીએલ શહેરમાં અને 17.6 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 19.2 કેએમપીએલ શહેરમાં અને 23 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ડિમેન્શનઃ- ટોયોટા ઇટિયોસ લિવા

ડિમેન્શનઃ- ટોયોટા ઇટિયોસ લિવા

લંબાઇxપહોળાઇx ઉંચાઇઃ- 3775 એમએમx 1695 એમએમx 1510 એમએમ
વ્હીલ બેઝઃ- 2460 એમએમ

ડિમેન્શનઃ- મારુતિ સિલેરિયો

ડિમેન્શનઃ- મારુતિ સિલેરિયો

લંબાઇxપહોળાઇx ઉંચાઇઃ- 3600 એમએમx 1600 એમએમx 1560 એમએમ
વ્હીલ બેઝઃ- 2425 એમએમ

ડિમેન્શનઃ- ડટ્સન ગો

ડિમેન્શનઃ- ડટ્સન ગો

લંબાઇxપહોળાઇx ઉંચાઇઃ- 3785 એમએમx 1635 એમએમx 1485 એમએમ
વ્હીલ બેઝઃ- 2450 એમએમ

ડિમેન્શનઃ- ટાટા ઝેસ્ટ

ડિમેન્શનઃ- ટાટા ઝેસ્ટ

લંબાઇxપહોળાઇx ઉંચાઇઃ- 3995 એમએમx 1706 એમએમx 1570 એમએમ
વ્હીલ બેઝઃ- 2470 એમએમ

સેફ્ટી ફીચર અંગે સરખામણી

સેફ્ટી ફીચર અંગે સરખામણી

ટોયોટા ઇટિયોસ લિવા
અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર્સ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, રિયર સીટ બેલ્ટ્સ, સીટ બેલ્ટ વોર્નિંગ, ક્રેશ સેન્સર, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટોમેટિક હેડલેમ્પ્સ
મારુતિ સિલેરિયો
અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, રિયર સીટ બેલ્ટ્સ, સીટ બેલ્ટ વોર્નિંગ, અન્ટી થેફ્ટ અલાર્મ
ડટ્સન ગો
સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, એન્જીન ઇમોબિલાઇઝર, ફોલો મી હોમ હેડલેમ્પ્સ
ટાટા ઝેસ્ટ
અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, એન્જીન ઇમોબિલાઇઝર

English summary
car comparision toyota etios liva vs maruti suzuki celerio vs datsun go vs tata zest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X