Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોલેજ સ્ટૂડન્ટ્સ માટેની ટોપ 10 ભારતીય કાર્સ

છેલ્લા એક દશકાની અંદર ભારતમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જેમાં સામાજીક અને આર્થિક પરિવર્તન વિશેષ છે. આજના સમયે દરેક ક્ષેત્ર પછી તે શૈક્ષણિક હોય કે અન્ય કોઇ ક્ષેત્ર તમામની અપેક્ષા વધી ગઇ છે. જેનું તાજુ ઉદાહરણ કોલેજમાં જતાં વિદ્યાર્થીઓ છે. આજે કોલેજમાં જતા વિદ્યાર્થીઓ કાર અથવા તો બાઇક લઇને કોલેજ જવાનું વધારે પસંદ કરે છે. જ્યારે એક દશકા પહેલા કોલેજોમાં કાર લઇને જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી હતી, પરંતુ આજે સિનારિયો બદલાઇ ગયો છે.

એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવેલી કેટલીક કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે કાર્સ કોલેજ સ્ટૂડન્ટ્સને પસંદ પડે તેવી અથવા તો તેમને યોગ્ય ગણી શકાય છે. જેમાં હુન્ડાઇ, મારુતિ સુઝુકી, ફોર્ડ, ફોક્સવેગન અને શેવરોલેની કાર્સ છે. તો ચાલો તસવીરો થકી આ કાર્સની કિંમત અને એન્જીન અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- યમરાજ બની આવી કાર, કિસ્મત સામે મોતે પણ નમતુ જોખ્યું
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી સ્કોડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 27 લાખ સુધી
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવી રહેલી 25 બેસ્ટ કાર્સ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મારુતિ સુઝુકી અલ્ટો 800

મારુતિ સુઝુકી અલ્ટો 800

કિંમતઃ- 2.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 796 સીસી, 0.8 લિટર 12વી એફ8ડી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 47.3 બીએચપી અને 3500 આરપીએમ પર 69 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.74 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ10

હુન્ડાઇ આઇ10

કિંમતઃ- 4.1 - 4.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1086 સીસી, 1.1-લિટર 68.05બીએચપી 12વી આઇઆરડીઇ 2 એન્જીન, 5500આરપીએમ પર 68.05બીએચપી, 4500આરપીએમ પર 99.04એનએમ
એવરેજઃ- 16.4 કિ.મી પ્રતિ લિટર / 19.81 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

કિંમતઃ- 4.51 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

શેવરોલે બીટ

શેવરોલે બીટ

કિંમતઃ- 4.1 - 6.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2-લિટર 79.3બીએચપી 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન,6200આરપીએમ પર 79.3બીએચપી , 4400આરપીએમ પર 108એનએમ
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
એવરેજઃ- 15.2 કિ.મી પ્રતિ લિટર / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

કિંમતઃ- 4.65થી 7.80 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

કિંમતઃ-5.01થી 7.39 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

કિંમતઃ- 5.0 - 7.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.5 - 9.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5 લિટર, 16વી ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 110.46 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ-13.07 કેએમપીએલ / 16.15 કેએમપીએલ(પેટ્રોલ), 19.3 કેએમપીએલ / 22.7 કેએમપીએલ(ડીઝલ)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X