Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં ધૂમ મચાવી રહેલી 25 બેસ્ટ કાર્સ

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ સુવિધાઓ સાથે સામાન્યથી લઇને વૈભવી કાર અને એસયુવીને લોન્ચ કરવામાં આવી રહી છે. મારુતિ સુઝુકી હોય કે પછી ટાટા, હોન્ડા, હુન્ડાઇ અથવા તો મહિન્દ્રા અને ફોર્ડ સહિતની કંપનીઓ દ્વારા ભારતમાં સમયાંતરે પોતાની એક નવી પ્રોડક્ટને ભારતીય ઓટો બજારમાં ઉતારવામાં આવે છે. મારુતિ સુઝુકી દ્વારા તાજેતરમાં જ પોતાની નવી સિયાઝ કારને લોન્ચ કરી છે, તો મહિન્દ્રા દ્વારા સ્કોર્પિયોના લેટેસ્ટ વર્ઝનને ભારતીય રસ્તાઓ પર ઉતાર્યું છે.

મોટીમાત્રામાં ભારતીય ઓટો બજારમાં કાર લોન્ચ થતી હોય ત્યારે સ્વાભાવિક છેકે તેમાંથી કઇ કાર પર પસંદગી ઉતારવી તે આપણા માટે કપરું બની જાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ભારતીય બજારમાં ધૂમ મચાવી રહેલી ટોપ 25 કાર્સ અંગે માહિતી આપી રહ્યા છીએ, જેમાં તેની કિંમત, એન્જીન અને એવરેજ અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- રેનો ડસ્ટરની ‘ઉડાન'ને રોકવા આવી રહી છે સુઝુકીની વિટારા!
આ પણ વાંચોઃ- વિશ્વના આ ટોપ 10 દેશો ધરાવે છે સૌથી વધુ કાર્સ
આ પણ વાંચોઃ- ટોપ 10 બેસ્ટ એવરેજ આપતી ઇલેક્ટ્રિક કાર્સ


મારુતિ સુઝુકી સિઆઝ

મારુતિ સુઝુકી સિઆઝ

બુકિંગઃ- 10 હજાર કરતા વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે
કિંમતઃ- 8થી 12 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.3-લિટર મલ્ટી જેટ મોટર, 89બીએચપી ,200 એનએમ
એવરેજઃ-20.73 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26.21 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

કિંમતઃ- 5.0 - 7.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

કિંમતઃ- 8.0 - 13.0 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 4 સિલિન્ડર એમહૉવાક વેરિએબલ જીઓમેટ્રી ટર્બોચાર્જ ડિરેક્ટ ઇન્જેક્શન એન્જીન, 4000 આરપીએમ પર 120 બીએચપી અને 1800-2800 આરપીએમ પર 280 એનએમ ટાર્ક
એવરેજઃ- 9.02 કેએમપીએલ / 12.05 કેએમપીએલ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ

કિંમતઃ- 4.64 થી 6.99 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1193 સીસી, 4 સિલિન્ડર, 90 પીએસ અને 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર, 75 પીએસ અને 190 એનએમ ટાર્ક
એવરેજ (પેટ્રોલ/ ડીઝલ): 17.6 કિ.મી પ્રતિ લિટર / 23 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા મોબિલિયો

હોન્ડા મોબિલિયો

કિંમતઃ-6.49થી 11.55 લાખ રૂપિયા
1497 સીસી, 1.5લિ. આઇ વીટીઇસી, 6600 આરપીએમ પર 118 બીએચપી, 4600 આરપીએમ પર 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5લિ. આઇ-ડીટીઇસી, 3600 આરપીએમ પર 99 બીએચપી, 1750 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ-17.3 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 24.2 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.5 - 9.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5 લિટર, 16વી ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 110.46 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ-13.07 કેએમપીએલ / 16.15 કેએમપીએલ(પેટ્રોલ), 19.3 કેએમપીએલ / 22.7 કેએમપીએલ(ડીઝલ)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ- 5.0 - 7.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હોન્ડા સિટી

હોન્ડા સિટી

કિંમતઃ- 7.20થી 11.10 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મારુતિ સુઝુકી સિલેરિયો

મારુતિ સુઝુકી સિલેરિયો

કિંમતઃ- 3.9થી 4.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર / 22.0 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

હુન્ડાઇ ઇઓન

હુન્ડાઇ ઇઓન

કિંમતઃ- 3.0 - 4.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 68.05બીએચપી 12વી કપ્પા એન્જીન, 6200આરપીએમ પર 68.05બીએચપી, 3500આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર / 20.03 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

કિંમતઃ- 4.51 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મારુતિ સુઝુકી અલ્ટો 800

મારુતિ સુઝુકી અલ્ટો 800

કિંમતઃ- 2.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 796 સીસી, 0.8 લિટર 12વી એફ8ડી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 47.3 બીએચપી અને 3500 આરપીએમ પર 69 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.74 કિ.મી પ્રતિ લિટર

મારુતિ વેગનઆર 1.0

મારુતિ વેગનઆર 1.0

કિંમતઃ- 3.49થી 4.34 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી પેટ્રોલ એન્જીન, 6200 આરપીએમ પર 67 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.5 કિ.મી પ્રતિ લિટર

મારુતિ એર્ટિગા

મારુતિ એર્ટિગા

કિંમતઃ- 6.43થી 9.28 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીન:- 1.4 એલઆઇટી, 95 બીએચપી, 132 એનએમ
ડીઝલ એન્જીન:- 1.3 એલઆઇટી, 90 બીએચપી, 204 એનએમ
એવરેજ (પેટ્રોલ):- 16 કિ.મી પ્રતિ લિટર
એવરેજ (ડીઝલ):- 20.78 કિ.મી પ્રતિ લિટર

ટોયોટા ઇટિયોસ ક્રોસ

ટોયોટા ઇટિયોસ ક્રોસ

કિંમતઃ- 7,40,640 રૂપિયા
એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.6 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
એવરેજઃ- 18.04 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 23.59 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

મહિન્દ્રા એક્સયુવી 500

મહિન્દ્રા એક્સયુવી 500

કિંમતઃ- 11.0થી 14.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક ડીઝલ એન્જીન, 3750આરપીએમ પર 140બીએચપી, 1600-2800આરપીએમ પર 330એનએમ
એવરેજઃ- 12.0 કેએમપીએલ / 15.1 કેએમપીએલ

ટોયોટા ઇનોવા

ટોયોટા ઇનોવા

કિંમતઃ- 9.9થી 15.3 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1998 સીસી, 2.0-લિટર 16વી 1 ટીઆર એફઇ પેટ્રોલ એન્જીન, 5600આરપીએમ પર 130.1બીએચપી, 4000આરપીએમ પર 181એનએમ
ડીઝલ એન્જીનઃ- 2494 સીસી, 2.5-લિટર 16વી 2 કેડી એફટીવી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 100.6બીએચપી, 1200-3600આરપીએમ પર 200એનએમ
એવરેજઃ-6.0 કેએમપીએલ / 11.4 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 12.99 કેએમપીએલ(ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

કિંમતઃ- 4.65થી 7.80 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોર્ડ ફિગો

ફોર્ડ ફિગો

કિંમતઃ- 4.0 - 6.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

કિંમતઃ-5.01થી 7.39 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ વેર્ના

હુન્ડાઇ વેર્ના

કિંમતઃ- 7.18થી 11.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 107 પીએસ અને 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 પીએસ અને 224 એનએમ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરો

કિંમતઃ- 5.9થી 7.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 2523 સીસી, 2.5-લિટર એમ2ડીઆઇસીઆર ડીઝલ એન્જીન, 3200આરપીએમ પર 62.08બીએચપી, 1400-2200આરપીએમ પર 195એનએમ
એવરેજઃ- 12.4 કેએમપીએલ / 15.96 કેએમપીએલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X