For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ હાઇ પરફોર્મન્સ કાર, કિંમત 15 લાખની અંદર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દરરોજ એક નવી કાર લોન્ચ થઇ હોવાના અહેવાલ આપણને મળતા રહે છે. જોકે તેમાની કેટલીક આપણને તેના દેખાવ તો કેટલીક તેમાં આપવામાં આવેલી સુવિધાઓના કારણે આપણને પસંદ પડતી હોય છે, પરંતુ જ્યારે આ બધી જ કારમાંથી આપણી પસંદની કાર ખરીદવાની વાત આવે ત્યારે આપણે સૌથી પહેલા તેની કિંમત અને ત્યારબાદ તેનું પરફોર્મન્સ કેવું છે એ અંગે વિચારતા હોઇએ છીએ.

ભારતમાં અનેક એવી કાર્સ છે જેની કિંમત 15 લાખ રૂપિયાની અંદર છે અને તે પરફોર્મન્સના મામલે પોતાના જેતે સેગ્મેન્ટની અન્ય કાર્સ તગડી સ્પર્ધા આપે છે, ત્યારે સ્વાભાવિક પણે કાર ખરીદવામાં એ સમસ્યા ઉદ્ભવી શકે છેકે આમાંથી કઇ કાર પર આપણે પસંદગી ઉતારવી, જો તમે પણ એ જ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો આજે અમે અહીં એવી જ ટોપ 17 કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ જે પોતાના પરફોર્મન્સ માટે જાણીતી છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વિરોધીઓને પછાડવા ટોયોટા લાવી રહી છે નવી ઇનોવા
આ પણ વાંચોઃ- સેલિંગના ટ્રેક પર સ્પેલન્ડર થયુ સ્લિપ, એક્ટિવાએ પકડી રફતાર
આ પણ વાંચોઃ- જુલાઇમાં આ ટોપ 20 કાર પર લોકોએ ઉતારી પસંદગી

ટાટા એરિયા

ટાટા એરિયા

કિંમતઃ-9.95થી 14.74 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિ. ડીઆઇસીઓઆર એન્જીન, 4000 આરપીએમ પર 147 બીએચપી, 1500 આરપીએમ પર 320 એનએમ
15.05 કિ.મી પ્રતિ લિટર

ટાટા સફારી સ્ટ્રોમ

ટાટા સફારી સ્ટ્રોમ

કિંમતઃ-9.93થી 13.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2લિ. વીએઆરઆઇસીઓઆર એન્જીન, 4000 આરપીએમ પર 138 બીએચપી 1700 આરપીએમ પર 320 એનએમ
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર

ન્યુ હોન્ડા સિટી 2014

ન્યુ હોન્ડા સિટી 2014

કિંમતઃ-7.20થી 11.06 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, એસઓએચસી ઇનલાઇનટ પેટ્રોલ એન્જીન, 6600 આરપીએમ પર 117 બીએચપી, 4600 આરપીએમ પર 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, ડીઓએચસી ઇનલાઇન ડીઝલ, 3600 આરપીએમ પર 99 બીએચપી, 1750 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ-17.8 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 26 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મહિન્દ્રા સ્કોર્પિયો

મહિન્દ્રા સ્કોર્પિયો

કિંમતઃ-8.21થી 12.46 લાખ રૂપિયા
એન્જીનઃ- 2523 સીસી, એમ2 ડીઆઇસીઆર 2.5 લિ. ડીઝલ એન્જીન, 3200 આરપીએમ પર 75 બીએચપી, 1400 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકો સ્પોર્ટ

ફોર્ડ ઇકો સ્પોર્ટ

કિંમતઃ-6.30થી 9.70 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5લિ. ટીઆઇ-વીસીટી(પેટ્રોલ), 6300 આરપીએમ પર 109 બીએચપી, 4400 આરપીએમ પર 140 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5લિ. ડીવી5(ડીઝલ), 3750 આરપીએમ પર 89 બીએચપી, 2000 આરપીએમ પર 204 એનએમ
એવરેજઃ-15.8 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) 22.7 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફિયાટ પુન્ટો ઇવો

ફિયાટ પુન્ટો ઇવો

કિંમતઃ-4.56થી 7.20 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1172 સીસી, એસઓએચસી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 67 બીએચપી, 2500 આરપીએમ પર 96 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, ડીઓએચસી ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 75 બીએચપી, 1750 આરપીએમ પર 197 એનએમ
એવરેજઃ-15.8 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 21.2 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

નિસાન ટેર્રાનો

નિસાન ટેર્રાનો

કિંમતઃ-9.48થી 12.30 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 1.5 ડી સીઆઇકે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 84 બીએચપી, 1900 આરપીએમ પર 200 એનએમ
પેટ્રોલ એન્જીનઃ-1598 સીસી, 1.6લિ. કે4એમ પેટ્રોલ એન્જીન, 5850 આરપીએમ પર 102 બીએચપી, 3750 આરપીએમ પર 145 એનએમ
એવરેજઃ-20.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ) 13.2 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ)

હુન્ડાઇ વેર્ના

હુન્ડાઇ વેર્ના

કિંમતઃ-7.19થી 11.53 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, ડીઓએચસી ઇનલાઇન પેટ્રોલ, 6300 આરપીએમ પર 105 બીએચપી, 5000 આરપીએમ પર 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, ડીઓએચસી ઇનલાઇન ડીઝલ, 4000 આરપીએમ પર 89 બીએચપી, 1750 આરપીએમ પર 224 એનએમ
એવરેજઃ- 17.43 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 23.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગન વેન્ટો

કિંમતઃ-7.41થી 10.02 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 103 બીએચપી, 3800 આરપીએમ પર 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન ડીઝલ, 4400 આરપીએમ પર 103 બીએચપી, 1500 આરપીએમ પર 250 એનએમ
એવરેજઃ-15.04 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મહિન્દ્રા ઝાયલો

મહિન્દ્રા ઝાયલો

કિંમતઃ-7.69થી 10.79 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 2489 સીસી, 4 સિલિન્ડર એમડીઆઇ સીઆરડીઇ ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 95 બીએચપી, 1400 આરપીએમ પર 220 એનએમ
એવરેજઃ- 13.9 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા મોબિલિયો

હોન્ડા મોબિલિયો

કિંમતઃ-6.49થી 11.55 લાખ રૂપિયા
1497 સીસી, 1.5લિ. આઇ વીટીઇસી, 6600 આરપીએમ પર 118 બીએચપી, 4600 આરપીએમ પર 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5લિ. આઇ-ડીટીઇસી, 3600 આરપીએમ પર 99 બીએચપી, 1750 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ-17.3 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 24.2 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

સ્કોડા રેપિડ

સ્કોડા રેપિડ

કિંમતઃ-7.10થી 9.61 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 104 બીએચપી, 3800 આરપીએમ પર 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 104 બીએચપી, 2500 આરપીએમ પર 250 એનએમ
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 20.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોર્સ વન

ફોર્સ વન

કિંમતઃ-9.38થી 14.02 લાખ રૂપિયા
એન્જીનઃ- 2650 સીસી, 4 સિલિન્ડર, ડિરેક્ટ ઇન્જેક્શન, ટર્બો ચાર્જ્ડ ઇન્ટરકૂલર એન્જીન, 3200 આરપીએમ પર 81 બીએચપી, 1800 આરપીએમ પર 230 એનએમ

મારુતિ સુઝુકી એસએક્સ 4

મારુતિ સુઝુકી એસએક્સ 4

કિંમતઃ-7.15 થી 9.54 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1586 સીસી, 16વી ડીઓએચસી વીવીટી, 5600 આરપીએમ પર 103 બીએચપી, 4100 આરપીએમ પર 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 16વી ડીઓએચસી ડીડીઆઇએસ, 4000 આરપીએમ પર 88 બીએચપી, 1750 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ-16.51 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 21.79 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

કિંમતઃ-5.01થી 7.39 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

કિંમતઃ-7.86થી 11.91 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિ. કે4એમ પેટ્રોલ એન્જીન, 5850 આરપીએમ પર 102 બીએચપી, 3750 આરપીએમ પર 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 1.5 ડીસીઆઇ કે9કે એચપી ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 84 બીએચપી, 1900 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ- 13.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 20.45 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

કિંમતઃ-4.90થી 7.67 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા પેટ્રોલ, ડ્યુઅલ વીટીવીટી, 16વી, 4 સિલિન્ડર, 6000 આરપીએમપર 82 બીએચપી, 4000 આરપીએમ પર 115 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4 યુ2 સીઆરડીઆઇ ડીઝલ 16વી, 4 સિલિન્ડર, 4000 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 220 એનએમ
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 22.54 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

English summary
top high performance cars near 15 lacs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X