જુલાઇમાં આ ટોપ 20 કાર પર લોકોએ ઉતારી પસંદગી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં જુલાઇ મહિનામાં કઇ કંપનીએ કેવો દેખાવ કર્યો અને કઇ કંપનીની કઇ કાર સૌથી વધુ વેચાઇ તેના આંકડાઓ આવી ગયા છે. આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો મારુતિ સુઝુકીની 9 કાર એવી છેકે જેણે સારો દેખાવ કર્યો છે અને તે ભારતની ટોપ 20 સૌથી વધુ વેચાયેલી કારમાં પોતાનું સ્થાન અંકિત કરાવવામાં સફળ રહી છે.
આ ઉપરાંત હોન્ડા અને હુન્ડાઇ ત્રણ જ્યારે મહિન્દ્રાની બે કારનો આ યાદીમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત ટાટા, ફોર્ડ, ટોયોટાની એક-એક કાર આ યાદીમાં સમાવાયી છે. સૌથી વધુ વેચાયેલી કારની વાત કરવામાં આવે તો સ્વિફ્ટ ડિઝાયર બાજી મારી ગઇ છે, જુલાઇમાં સૌથી વધુ વેચાણના મામલે સ્વિફ્ટ ડિઝાયર પહેલા નંબરે આવે છે. તો ચાલો તસવીરો થકી આ યાદી પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 7 એસયુવી, કિંમત 15 લાખની અંદર
આ પણ વાંચોઃ-વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, જાણો શું છે કિંમત
આ પણ વાંચોઃ-જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

સ્વિફ્ટ ડિઝાયર
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 18,634

અલ્ટો
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 16, 997

સ્વિફ્ટ
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 15,703

વેગન આર
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 11,762

હોન્ડા સિટી
કાર નિર્માતાઃ- હોન્ડા
જુલાઇનું સેલિંગઃ- 7697

ગ્રાન્ડ આઇ10
કાર નિર્માતાઃ- હુન્ડાઇ
જુલાઇનું સેલિંગઃ- 7023

બોલેરો
કાર નિર્માતાઃ- મહિન્દ્રા
જુલાઇનું સેલિંગઃ- 6748

એક્સેન્ટ
કાર નિર્માતાઃ- હુન્ડાઇ
જુલાઇનું સેલિંગઃ- 6652

સિલેરિયો
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 6394

ઓમની
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 6342

ઇઓન
કાર નિર્માતાઃ- હુન્ડાઇ
જુલાઇનું સેલિંગઃ- 6020

ઇનોવા
કાર નિર્માતાઃ- ટોયોટા
જુલાઇનું સેલિંગઃ- 5591

એર્ટિગા
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 5428

ઇકોસ્પોર્ટ
કાર નિર્માતાઃ- ફોર્ડ
જુલાઇનું સેલિંગઃ- 5397

ઇકો
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ- 5338

અમેઝ
કાર નિર્માતાઃ- હોન્ડા
જુલાઇનું સેલિંગઃ- 4507

સ્કોર્પિયો
કાર નિર્માતાઃ- મહિન્દ્રા
જુલાઇનું સેલિંગઃ- 3443

મોબિલિયો
કાર નિર્માતાઃ- હોન્ડા
જુલાઇનું સેલિંગઃ- 3365

ઇન્ડિકા-વિસ્ટા
કાર નિર્માતાઃ- ટાટા
જુલાઇનું સેલિંગઃ- 3256

રિત્ઝ
કાર નિર્માતાઃ- મારુતિ સુઝુકી
જુલાઇનું સેલિંગઃ-3059












Click it and Unblock the Notifications
