For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

36 વર્ષીય મહિલાએ માત્ર 4 દિવસમાં કમાયા 13.3 લાખ કરોડ!

ચીનની એક મહિલાએ માત્ર ચાર દિવસમાં 13.3 લાખ કરોડની કમાણી કરીને નાની ઉંમરની સૌથી પૈસાદાર મહિલા બની ગઈ છે. આ અંગે વધુ વાંચો અહીં

By Kajal
|
Google Oneindia Gujarati News

અમીર બનાવાની ઇચ્છા કોને નહી હોય! આ વિશ્વમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી વધારે પૈસા કમાઇ, દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બનાવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ માત્ર 4 દિવસમાં કોઈ વ્યક્તિ સૌથી અમિર વ્યક્તિ બની જાય તેવું તમે સાંભળ્યુ છે. આ વાત સાંભળીને વિશ્વાસ નથી આવતો ને, પરંતુ આ ઘટના એકદમ સાચી છે. ચીનની એક મહિલાએ માત્ર ચાર દિવસમાં 13.3 લાખ કરોડની કમાણી કરીને નાની ઉંમરની સૌથી પૈસાદાર મહિલા બની ગઈ છે. તો ચાલો જાણે એવું તે તેણે શું કર્યુ જેના કારણે તે અમીર બની ગઈ?

4 દિવસમાં 13.3 લાખ કરોડ

4 દિવસમાં 13.3 લાખ કરોડ

બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર ચીનની સૌથી યુવા અરબપતિ યાંગ હૂયાંગની સંપતિ 2.1 અજબ ડોલર એટલે કે 13.3 લાખ કરોડ જેટલી વધી ગઈ છે. એ બધુ માત્ર 4 દિવસમાં થયું છે. માત્ર 4 દિવસમાં તેની સંપત્તિમાં એટલો વધારો થયો કે જોત જોતામાં તે ચીનની 5મી સૌથી અમીર વ્યક્તિ બની ગઈ.

પિતાનો બિઝનેસ ચલાવે છે

પિતાનો બિઝનેસ ચલાવે છે

યાંગના પિતાએ વર્ષ 1992માં કંટ્રી ગાર્ડેન હોલ્ડિંગ્સ કોર્પોરેશન નામની કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2005માં યાંગે તે કંપનીની જવાબદારી સંભાળી હતી. કંપનીની જવાબદારી સંભાળતાની સાથે જ તેમા ઘણા અવનવા પરિવર્તનો કર્યા અને કંપનીને એક નવી ઊંચાઇ પર લઈ ગઈ. તેની મહેનત રંગ લાવી અને તે દેશની સૌથી મોટી પ્રોપર્ટી કંપની બની ગઈ. માત્ર 4 દિવસમાં તેમની કંપનીની પ્રોપર્ટીમાં 16 ટકાનો વધારો થયો. જેના કારણે યાંગની સંપતિમાં 25.6 અરબ ડોલરનો વધારો થયો.

માત્ર 36 વર્ષની યાંગ

માત્ર 36 વર્ષની યાંગ

ચીનામાં રહેતી માત્ર 36 વર્ષની યાંગની જીંદગી માત્ર 4 દિવસમાં બદલાઈ ગઈ. તેનું મુખ્ય કારણ જોવા જઇએ તો ચીનના પ્રોપર્ટી માર્કેટમાં અચાનક તેજી આવી હતી. જેના કારણે રિયલ સ્ટેટ માર્કેટમાં આવેલી તેજીના કારણે તેના નફાએ તેને અમીર વ્યક્તિ બનાવી નાખી.

દેશની અરબપતિ

દેશની અરબપતિ

યાંગની સંપત્તિમાં થયેલ અચાનક વધારા સાથે યાંગ ચીનની સૌથી ઓછી ઉંમરની અરબપતિ મહિલા બની ગઈ છે. જેની પાસે સૌથી વધુ પૈસા છે. તેણે એક સાથે ચીનના અનેક રોકર્ડ પણ તોડ્યા છે. તેની કંપનીના શેરમાં 16 ટકાનો વધારો થયો. તેની સંપત્તિમાં ઘણા ટૂંકા સમયમાં વધારો અને તે ચીનની નાની ઉંમરની અમીર મહિલા...

English summary
A share surge at Country Garden Holdings, China’s largest developer by sales, has sent Vice Chairman Yang Huiyan’s wealth up by $2.1 billion—and that’s just in the first four trading days of the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X