Union Budget 2024 Gujarati Live: નરેન્દ્ર મોદી સરકારનું બજેટ કોંગ્રેસ મેનિફેસ્ટોની કોપી-રાહુલ ગાંધી
Budget 2024 Gujarati Live Updates and Latest News: નાણાં મંત્રી નિર્મલા સીતારમન 23 જુલાઈ, 2024ના રોજ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરી, 2024 બાદ આ વર્ષે આવનારું આ બીજું બજેટ છે. ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રીએ લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
હવે આ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારનું 11મું બજેટ હશે જે સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. મધ્યમ વર્ગ, કરદાતાઓ, ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ અને પગારદાર વર્ગને મોદી સરકાર 3.0 ના આ પ્રથમ કેન્દ્રીય બજેટ 2024 થી ઘણી અપેક્ષાઓ છે.

નિર્મલા સીતારમન ફરી એકવાર 11 કલાકે સંસદના નીચલા ગૃહ લોકસભામાં તેમની પરિચિત શૈલીમાં બજેટ રજૂ કરશે. બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો અને તમામ લેટેસ્ટ અપડેટ અહીં લાઇવ વાંચો...
Budget 2024 : બજેટમાં કયા મંત્રાલયને કેટલા રૂપિયા મળ્યા? જાણો સૌથી આગળ કયા મંત્રીનુ નામ?
Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ, 4 જાતિઓ માટે મોટી જાહેરાત
Budget 2024: 'હવે ઘર ખરીદવાનુ બનશે સરળ', નાણામંત્રીના બજેટ ભાષણમાં આ દિગ્ગજે કહી મોટી વાત
Gold Rate: બજેટ રજૂ થતા જ અચાનક 4000 રુપિયા સસ્તુ થઈ ગયુ સોનુ, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Budget 2024: કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે આપી પ્રતિક્રિયા, કહ્યુ - નાણામંત્રીએ અમારુ ઘોષણાપત્ર વાંચ્યુ
રાહુલ ગાંધીએ બજેટને મિત્રોને ખુશ કરનારી ગણાવ્યુ
બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટોની કોપી-કોંગ્રેસ
બજેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા
3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં બેરોજગારી વધારી છે
#WATCH | Post Budget 2024: Samajwadi Party chief Akhilesh Yadav says "...'Sarkaar bachani hai toh acchi baat hai ki Bihar aur Andhra Pradesh ko vishesh yojnao se joda gaya hai'...They have increased unemployment in the last 10 years..." pic.twitter.com/mIRgt11Jgk
— ANI (@ANI) July 23, 2024
બજેટમાં MSME પર સરકારનું ખાસ ધ્યાન
બિહારમાં વસંત છે, એનડીએ સરકાર છેઃ ગિરિરાજ સિંહ
#WATCH | Post Budget 2024: Union Minister Giriraj Singh says, "This budget is a balanced one, having four pillars- women, youth, farmers, and poor. 'Bihar mei bahaar hai, NDA ki sarkaar hai'. Bihar has been given a super-package." pic.twitter.com/e84XmGJKaS
— ANI (@ANI) July 23, 2024
સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને 75000 રૂપિયા થઈ ગયું
Union Budget 2024: સોના-ચાંદી, મોબાઈલ થયા સસ્તા, જાણો બજેટ પછી શું સસ્તુ-મોંઘુ થયું
Budget 2024: બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું?
બજેટમાં ઉત્તર પ્રદેશ માટે કંઈ નથી - અખિલેશ યાદવ
બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા
#WATCH दिल्ली: कांग्रेस सांसद इमरान मसूद ने केंद्रीय बजट पर कहा, "नीतीश कुमार और चंद्रबाबू नायडू से डरा हुआ बजट है... इनका अपना विज़न कुछ नहीं है, बोलने को तो बहुत कुछ बोला जाता है अब देखना होगा कि ये अमल में कैसे लाएंगे..." pic.twitter.com/aTiEVGgZfB
— ANI_HindiNews (@AHindinews) July 23, 2024
આ જોગવાઈ ટેક્સ સ્લેબ હેઠળ કરવામાં આવી
આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવામાં આવશે
સોના-ચાંદી સહિતની આ વસ્તુઓ સસ્તી થશે
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તબક્કો 4 શરૂ કરવામાં આવશે
નાદારીના કેસ માટે સંકલિત ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવવામાં આવશે
સુપર ક્રિટિકલ ટેક્નોલોજીના આધારે થર્મલ પ્લાન્ટ બનાવવામાં આવશે
#Budget2024 | FM Sitharaman says, "A joint venture between NTPC and BHEL will set up 100 MW commercial thermal plant using AUSC (advanced ultra supercritical) technology." pic.twitter.com/A3D2imS89t
— ANI (@ANI) July 23, 2024












Click it and Unblock the Notifications
