For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટી ગયો, નિફ્ટી પણ ઘટ્યું

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારના રોજ પણ શેરબજાર આગલા દિવસની ગતિ જાળવી શક્યું ન હતું અને ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન એટલે કે ઘટડા સાથે ખુલ્યા હતા.

|
Google Oneindia Gujarati News

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારના રોજ પણ શેરબજાર આગલા દિવસની ગતિ જાળવી શક્યું ન હતું અને ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન એટલે કે ઘટડા સાથે ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 546 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 57,366 પર ખુલ્યો હતો.

share bazar

બીએસઈ સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે પણ 166 પોઈન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 17,227ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે, આ પહેલા ગુરુવારના રોજ શેરબજાર છેલ્લા ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર શરૂ થયું હતું અને એક દિવસના કારોબાર બાદ અંતે તે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ઇન્ડેક્સ 874 પોઇન્ટ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,912 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ 265 પોઈન્ટ અથવા 1.49 ટકા વધીને 17,393 પર બંધ થયો હતો.

English summary
Sensex falls more than 500 points as stock market opens, Nifty falls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X