For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે ખબર પડશે કે 1000ની નોટ અસલી છે કે નકલી?

|
Google Oneindia Gujarati News

નકલી નોટોના શિકાર આજના સમયમાં લગભગ દરેક જણ એકવાર તો થઇ ચૂક્યું હશે. પરંતુ નકલી નોટ હાથમાં આવી ગયા બાદ આપણે તેને તુરંત બીજા કોઇના હાથમાં પધરાવી દેવાના ફીરાકમાં લાગી જઇએ છીએ. કેમકે આપ જ્યારે આ નકલી નોટને બેંકમાં લઇને પહોંચો છો તો બેંક તેની પર રિજેક્ટેડ લખી દે છે. તે સમયે આપને લાગે છે કે આપની પાસે નકલી નોટ આખરે આવી કેવી રીતે.

નકલી નોટો માટે આરબીઆઇએ તમામ બેંકોને દિશા-નિર્દેશ આપી દીધા છે કે જો કોઇ ગ્રાહકની પાસે નકલી નોટ મળે તો તેની નોટ પર રિઝેક્ટેડ લખી દેવામાં આવે જેથી તે નોટ ફરીથી બજારમાં ફરતી ના થાય.

આપની એક ચૂકના કારણે આપને સીધો 1000 રૂપિયાનો ફટકો પડી શકે છે, માટે આવા કોઇ આર્થિક નુકસાનથી બચવા માટે એક જ ઉપાય છે સાવચેતી. જ્યારે પણ આપની પાસે એક હજાર રૂપિયાની નોટ આવે તો તેને સ્વીકારતા પહેલા નીચે તસવીરોમાં આપેલી સાવધાનીઓને ચોક્કસ તપાસી લો. તેનાથી આપને જરૂર ખબર પડી જશે કે તમારા હાથમાં જે નોટ આવી છે તે અસલી છે કે નકલી...

કેવી રીતે ઓળખશો નકલી હજારની નોટને

કેવી રીતે ઓળખશો નકલી હજારની નોટને

નકલી એક હજારની નોટને ઓળખવા માટે સ્લાઇડરમાં આપેલી તબક્કાવાર સાવચાતી રાખો.

અડધુ ફુલ બનેલું હોય છે

અડધુ ફુલ બનેલું હોય છે

નોટની ડાબી તરફ બનેલ ફૂલમાં 1000 લખેલું હોય છે, જે અડધૂ સ્પષ્ટ વાંચી શકાય છે, જ્યારે અડધુ વોટરમાર્ક હોય છે.

તસવીરની ઉપર 1000 લખેલું હોય છે

તસવીરની ઉપર 1000 લખેલું હોય છે

નોટ પર ખાલી જગ્યા પર ગાંધીજીની તસવીર બનેલી હોય છે, જેની પર 1000 લખેલું હોય છે, જેને સરળતાથી વાંચી શકાય છે.

લીલા અને વાદળી રંગની શ્યાહીથી લખેલું હોય છે 1000

લીલા અને વાદળી રંગની શ્યાહીથી લખેલું હોય છે 1000

નોટની વચ્ચે 1000 લખેલું હોય છે, જેમાં લીલા અને વાદળી રંગની શ્યાહીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જે ત્રાસું કરવાથી જોઇ શકાય છે.

સુરક્ષા નિશાન અલ્ટ્રા વાયલેટ પ્રકાશમાં દેખાય છે

સુરક્ષા નિશાન અલ્ટ્રા વાયલેટ પ્રકાશમાં દેખાય છે

નોટની ડાબી બાજુ એક નંબર હોય છે જેની પર સુરક્ષા નિશાન બનેલ હોય છે, જેને અલ્ટ્રા વાયલેટ લાઇટમાં સરળતાથી જોઇ શકાય છે.

પટ્ટી પર આરબીઆઇ અને ભારત

પટ્ટી પર આરબીઆઇ અને ભારત

નોટ પર લીલા રંગની એક પટ્ટી બનેલી હોય છે જેને આરબીઆઇ અને ભારત લખેલું હોય છે જેને જેને ત્રાસુ કરીને જોવાથી વાદળી રંગનું દેખાય છે.

નોટ પર વચ્ચે લખેલું હોય છે 1000

નોટ પર વચ્ચે લખેલું હોય છે 1000

નોટ પર વચ્ચે 1000 રૂપિયા લખેલા હોય છે જેને અડવાથી ઉપસેલું અનુભવી શકાય છે.

લાલ રંગની બોર્ડરમાં 1000ને જુઓ નજીકથી

લાલ રંગની બોર્ડરમાં 1000ને જુઓ નજીકથી

નોટની જમળી બાજુ ગાંધીજીની તસવીરની પાસે લાલ રંગની બોર્ડર બનેલી હોય છે જેની પર 1000 લખેલું હોય છે, જેને નજીકથી જોવાથી સ્પષ્ટપણે જોઇ શકાય છે.

અત્રે આરબીઆઇ અને 1000 લખેલું હોય છે

અત્રે આરબીઆઇ અને 1000 લખેલું હોય છે

નોટ પર બનેલી ગાંધીજીની તસવીરમાં કાનની પાસે આરબીઆઇ અને 1000 લખેલું હોય છે જેને મેગ્નિફાયર ગ્લાસથી જોઇ શકાય છે.

હાથથી અડકવાથી અનુભવાય છે ચતુષ્કોણ

હાથથી અડકવાથી અનુભવાય છે ચતુષ્કોણ

નોટની જમણી તરફ ડાયમંડ જેવું નિશાન બનેલું હોય છે જેને આંખ બંધ કરીને અડવાથી પણ અનુભવી શકાય છે.

નોટના છાપાયાનું વર્ષ લખેલું હોય છે

નોટના છાપાયાનું વર્ષ લખેલું હોય છે

નોટની પાછળ નીચેની બાજું નોટ છપાયાનું વર્ષ લખેલું હોય છે.

દૂરથી જોતા ફૂલ આખું દેખાય છે

દૂરથી જોતા ફૂલ આખું દેખાય છે

નોટ પર બનેલ ફૂલનો હિસ્સો જે અડધો દેખાય છે તેને દૂરથી જોવાથી આખું 1000 દેખાય છે.

કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!

કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!

વાંચવા માટે ક્લિક કરો..વાંચવા માટે ક્લિક કરો..

જો તમારી પાસે 100ની નકલી નોટ આવી જાય, તો કેવી રીતે ઓળખશો!

જો તમારી પાસે 100ની નકલી નોટ આવી જાય, તો કેવી રીતે ઓળખશો!

તો કેવી રીતે ઓળખશો! જાણવા માટે ક્લિક કરો...તો કેવી રીતે ઓળખશો! જાણવા માટે ક્લિક કરો...

English summary
To save yourself from fake 1000 rupees note of there some key features in the note which needs to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X