• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chatting Pe Setting: છોકરીઓ સાથે ચેટ કરતી વખતે આ રીતે કરો Flirt

By Kumar Dushyant
|

આજના સમયમાં ટેક્સ્ટિંગ એ પ્રકારે પોપ્યુલર થઇ ગયું છે કે તેની કલ્પના પણ કરી ના શકાય. ટેક્સ્ટિંગની દુનિયામાં ઘણી વસ્તુઓ હોય છે. સમયની સાથે-સાથે ટેક્સ્ટિંગની પદ્ધતિ પણ સિંપલ એસએમએસથી વોઇસ, વીડિયો, ઇમોટિકોન અને વર્લ્ડના કોમ્બિનિકેશન સુધી પહોંચી ગઇ છે. આજના જમાનામાં આ પહેલાં કરતાં ઘણી રસપ્રદ અને રમૂજી બની ગઇ છે.

હાલમાં વ્હોટ્સએપ, બીબીએમ મેસેન્જર અને વ્હીચેટ જેવી લેટેસ્ટ એપ્લિકેશન આપણને ટેક્સ્ટિંગ અને કોમ્બિનિકેશના વિકલ્પો મોટાપાયે પુરા પાડે છે. આના માધ્યમથી આજે તમે તમારા મિત્રો સાથે કેટલીક હદે ફ્લર્ટ કરી શકો છો, જેના વિશે એક દાયકા પહેલાં કલ્પના પણ કરી ન કરી શકાતી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી તમે અલગ-અલગ રંગને પ્લેન ટેક્સ્ટ, કેટલાક ફની ફોટા, ફ્લર્ટી વન લાઇનર, પોતાના ફોટા અને તેમનો વીડિયો મોકલી શકો છો. એવું નથી કે ફ્લર્ટ કરવું ફક્ત વાતોડિયો છોકરીઓ સુધી સિમીત રહ્યું હોય. કોઇ પણ શરમાળ છોકરો પણ ટેક્સ્ટિંગના માધ્યમથી સરળતાથી ફ્લર્ટ કરી શકે છે.

ઘણીવાર તમે ટેક્સ્ટિંગના માધ્યમથી ફ્લર્ટ કરી શકો છો. હ્યૂમરસ અને ફ્લર્ટી વન લાઇનરનો સહારો લઇ શકો છો. જો તમે થોડો આનંદ ઇચ્છતા હોવ, અથવા પછી કેટલાક ફની ફોટાને ટેક્સ્ટની સાથે ભેળવી શકો છો. જો તમે ટેક્સ્ટિંગના માધ્યમથી ફ્લર્ટ કરી રહ્યાં છો, તો પછી પોતાની ક્રિએટિવિટી પણ જરૂર બતાવો.

આવો અમે તમને જણાવીએ કે તમે ટેક્સ્ટિંગના માધ્યમથી કેવી રીતે ફ્લર્ટ કરી શકો છો.

ફ્લર્ટી 'હેલ્લો'

ફ્લર્ટી 'હેલ્લો'

વાતચીતની શરૂઆત થોડા ફ્લર્ટી એટલે નખરાળા અંદાજથી કરો. પરંતુ વધુ પડતું કરવાનો પ્રયત્ન ન કરો. ક્યાંક એવું ન બને કે તમે વધુ પડતા ફ્લર્ટી થઇ જાવ અને તેમનો મૂડ ખરાબ થઇ જાય.

રસપ્રદ

રસપ્રદ

એ વાતનું ધ્યાન રાખો કે તેમની સાથે તમારી વાતચીત રસપ્રદ બને. તમારે ફ્લર્ટિંગ અને રસપ્રદ વચ્ચે સંતુલન બનાવી રાખવાનું રહેશે. જો તમે તેમને પૂછો છો કે તમારો દિવસ કેવો રહ્યો, તો બિલકુલ રસપ્રદ નથી. તેમને તેમના દિવસભરની જાણકારી આપવામાં કોઇ રસ નથી.

શોર્ટ

શોર્ટ

પોતાની લાઇનો હંમેશા નાની રાખો. કોઇપણ મોટું લખાણ વાંચવું પસંદ નહી કરે. પોતાના લખાણને ક્રિપ્સ અને શાર્પ રાખો. એટલે કે તમે ઓછું લખો પરંતુ તેનો અર્થ ઉંડો હોવો જોઇએ. સૌથી સારું એ રહેશે કે દરેક બીજી લાઇન હ્યૂમર નાખો.

પ્રશ્નો પૂછો

પ્રશ્નો પૂછો

તેમને રસપ્રદ પ્રશ્નો પૂછો. તમારી વાતચેતનો સમય એ વાતથી નક્કી કરો કે તમે કેટલી રોચક રીતે તેની સાથે વાત કરો છો. તેમને પૂછો કે શું તમને ખબર છે કે વીકએન્ડમાં યોજાનારી ફલાણી પાર્ટી વિશે ખબર છે? અથવા પછી શું તમે ફલાણી મૂવી જોઇ? વગેરે વગેરે... આનાથી વાતચીતમાં રસ બની રહેશે.

ઇમોટિકોન

ઇમોટિકોન

ઇમોટિકોનના માધ્યમથી તમે વાતચીતને વધુ રોચક બનાવી શકો છો. તેના માટે તમે કિસિંગ, વિંગકિંગ, લાફિંગ વગેરે સ્માઇલીનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર તો સિંપલ ઇમોટિકોન પણ કામ કરી જાય છે. ફ્લર્ટ કરવા માટે તમે તેનો ઉપયોગ ખુલ્લા દિલથી કરી શકો છો.

છેડતી

છેડતી

જ્યારે કોઇ છોકરીઓને ફ્લર્ટી અને હ્યૂમરસ રીતે છેડતી કરે છે તો તેમને ખૂબ ગમે છે. પરંતુ હા, ફરી એકવાર તમારે તમારી મર્યાદામાં રહેવાની જરૂરિયાત રહેશે. ક્યાંક એવું ન થાય કે તમે તેમને વધુ છંછેડી દો અને બધી મસ્તી ત્યાંની ત્યાં જ રહી જાય.

મર્યાદા રહો

મર્યાદા રહો

લખાણ દ્વારા તમે ફ્લર્ટ કરી રહ્યાં છો તો જરા મર્યાદામાં પણ રહો. એવું બિલકુલ ન કરો કે એક પછી એક ફ્લર્ટી લાઇનો મોકલતા રહો. તમારે વાતચીત દરમિયાન અન્ય વસ્તુઓની સાથે-સાથે ફ્લર્ટી લાઇનોનું બેલેન્સ બનાવવું પડશે. એક ફાયદો એ છે કે તેનાથી તે વધુને વધુ ટેક્સ્ટ મોકલશે.

પિક્ચર અને વીડિયો

પિક્ચર અને વીડિયો

પોતાના લખાણમાં કેટલાક રોચક ગ્રાફિકલ ફોટા અને ફની વીડિયો નાખો. આનાથી નિરસ વાતચીતમાં જીવ પુરાશે. તમે ઇન્ટરનેટ પર હાજર ઉપલબ્ધ કેટલાક વાયરલ વીડિયો મોકલી શકો છો.

નટખટ રહો

નટખટ રહો

જ્યારે વાતચીતને આગળ વધારવા લાગો તો તમે ફ્લર્ટિંગને લઇને થોડા નટખટ અને બોલ્ડ થઇ જાવ. તમે તેમને પૂછી શકો છો કે તમે શું પહેર્યું છે અથવા તો એકલા નહાતી વખતે કંટાળો તો નથી આવતો ને?

English summary
Latest texting platforms like Whatsapp, BBM messenger, Wechat etc. give people a lot of ways to communicate and text. With such exiting applications one gets to flirt with their friends in ways unimaginable a decade ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more