For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટમાં ધૂમ મચાવશે નોકિયાનું ક્વાડકોર ફાબ્લેટ

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા જ આપે નોંધ્યું હશે કે નોકિયાએ 10.1 ઇંચ ડિસ્પ્લેના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ટેબલેટના ફોટોને ચીનની વેબસાઇટ પર દર્શાવ્યા હતા. હવે આનાથી પણ આગળ વધીને ટૂંક સમયમાં નોકિયા છ ઇંચવાળા ફેબલેટની ધમાકેદાર રજૂઆત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ ફેબલેટને બંડિત એવું નામ આપ્યું છે.

નોકિયાનું ફાબલેટ

ડિવાઇસનું કોડનેમ

ડિવાઇસનું કોડનેમ

બંડિત એ ડિવાઇસનું કોડ નેમ છે. માનવામાં આવે છે કે કંપની પોતાની મહત્વકાંક્ષી પ્રોડક્ટને અન્ય કોઇ આકર્ષક નામ આપીને લોન્ચ કરે. નોકિયાનું આ ફેબલેટ વિન્ડોઝ 8 ઓપટેરિંગ સિસ્ટમ પર કામ કરશે. 6 ઇંચના ફેબલેટમાં 1080 પિક્સેલ એચડી વિન્ડોઝ સપોર્ટ પણ છે.

20 મેગાપિક્સેલ કેમેરા હશે

20 મેગાપિક્સેલ કેમેરા હશે

આ શ્રેણીમાં અનોખું ગણાતું ફેબલેટ માર્કેટમાં 20 મેગાપિક્સલના કેમેરા સાથે ઉપલબ્ધ કરાવાશે. આ કેમેરા બેક પેનલ પર ફિટ કરવામાં આવશે. નોકિયા લુમિયા 925ની જેમ તે થોડો બહાર તરફ નીકળેલો હશે. નોકિયા ફેબલેટની બોડીને પોલીકાર્બોનેટમાંથી તૈયાર કરવામાં આવી છે. જેના કારણે તેની મજબૂતી વધશે.

સ્લાઇડર ફેબલેટ

સ્લાઇડર ફેબલેટ

નોકિયાના આ ફેબલેટ માટે માઇક્રોસોફ્ટ વિન્ડોઝને અપડેટ કરી રહ્યા છે. જેના કારણે ફેબલેટ સામાન્ય વિન્ડોઝ આધારિત ફોન કરતા અલગ હશે.

નવા ફિચર્સ

નવા ફિચર્સ

નોકિયા ફેબલેટમાં નવા ફીચર્સનો ખજાનો હશે.

ડિવાઇસનું કોડનેમ
બંડિત એ ડિવાઇસનું કોડ નેમ છે. માનવામાં આવે છે કે કંપની પોતાની મહત્વકાંક્ષી પ્રોડક્ટને અન્ય કોઇ આકર્ષક નામ આપીને લોન્ચ કરે. નોકિયાનું આ ફેબલેટ વિન્ડોઝ 8 ઓપટેરિંગ સિસ્ટમ પર કામ કરશે. 6 ઇંચના ફેબલેટમાં 1080 પિક્સેલ એચડી વિન્ડોઝ સપોર્ટ પણ છે.

20 મેગાપિક્સેલ કેમેરા હશે.
આ શ્રેણીમાં અનોખું ગણાતું ફેબલેટ માર્કેટમાં 20 મેગાપિક્સલના કેમેરા સાથે ઉપલબ્ધ કરાવાશે. આ કેમેરા બેક પેનલ પર ફિટ કરવામાં આવશે. નોકિયા લુમિયા 925ની જેમ તે થોડો બહાર તરફ નીકળેલો હશે. નોકિયા ફેબલેટની બોડીને પોલીકાર્બોનેટમાંથી તૈયાર કરવામાં આવી છે. જેના કારણે તેની મજબૂતી વધશે.

સ્લાઇડર ફેબલેટ
નોકિયાના આ ફેબલેટ માટે માઇક્રોસોફ્ટ વિન્ડોઝને અપડેટ કરી રહ્યા છે. જેના કારણે ફેબલેટ સામાન્ય વિન્ડોઝ આધારિત ફોન કરતા અલગ હશે.

નવા ફિચર્સનો ખજાનો
નોકિયા ફેબલેટમાં નવા ફીચર્સનો ખજાનો હશે

English summary
Nokia will soon launch qwadcore Phablet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X