7 બાબતો જે પતિ બન્યા બાદ પુરૂષોએ છોડી દેવી જોઇએ
છોકરા છોકરા જ રહે છે! પરંતુ લગ્નનો અનુભવ પ્રત્યેક વ્યક્તિ માટે જીવનમાં પરિવર્તનનો અનુભવ થાય છે. કુંવારપણાની અવસ્થાથી પરણિત જીંદગીમાં જીવવું અનેક પુરૂષો અને તેમની પત્નીઓ માટે કઠિન હોય શકે છે. તમને એ વાતનો એહસાસ પણ નહી હોય કે જે કોઇ ચીજ જે તમારા તુચ્છ છે તે તમારી પત્ની માટે એટલી તુચ્છ નથી.
અત: પોતાના આ નવા પ્રેમને નિરૂત્સાહિત થતાં બચાવવા માટે એ સારું રહેશે કે તમે સ્વિકાર કરી લો તથા માની લો કે તમે હવે કુંવારા નથી. અહીં કેટલીક આદતો બતાવવામાં આવી છે જેના પર પતિ બન્યા પહેલાં તમારે વિચાર કરવો જોઇએ.

ચાવીઓ અને મોજાનું ધ્યાન રાખવું
દરેક મહિલા એમ ઇચ્છે છે કે તેનો પતિ જવાબદાર હોય. અત: પોતાની મૂળભૂત વસ્તુઓનું ધ્યાન રાખે. દરેક નાની વાતો પર પોતાની પત્નીને બોલાવવાના બદલે તમે પોતે તમારા મોજા, ચાવીઓ, પર્સ અને ઘડીયાળનું ધ્યાન રાખો. જો તમે આ નાની નાની વાતો પ્રત્યે જવાબદાર થઇ જશો તો તમારી પત્ની તમારી પ્રશંસા કરશે.
10 ગુણ જે ફક્ત મહિલાઓ જ દુનિયાને શિખવાડી શકે છે

સ્પોર્ટ્સ અને વીડિયો ગેમ્સમાં લાગેલા રહેવું
જો કામ પરત આવ્યા બાદ તમે ટીવી કે ગેમ્સ રમવામાં વ્યસ્ત થઇ જાવ છો તો આ ટેવને અવશ્ય છોડી દો. હવે તમારે એક પતિની માફક બેડરૂમની ગેમ વિશે વિચારવું જોઇએ ના કે વીડિયો ગેમ્સ વિશે. જો તમે તમારી ટીવી સાથે રાત વિતાવવા માંગતા નથી તો તમે તમારી પત્ની તરફ ધ્યાન આપો.
એવી 7 વાતો જે પુરૂષ તમારા પાસે ઇચ્છે છે પરંતુ કહેશે નહી

મિત્રોની સાથે વધુ સમય વિતાવવો
જો તમે ક્યારેક ક્યારેક તમારા મિત્રો સાથે ફરવા જાવ છો તો તમારી પત્ની ખોટું લગાડશે નહી. પરંતુ જોઇ તમે તમારા મિત્ર તમારા ખાલી સમયનો મોટો ભાગ લઇ લે છે તો તેનાથી તમારી પત્નીને ઇર્ષ્યા થઇ શકે છે તથા તે ગુસ્સે થઇ શકે છે. અત: લગ્ન પછી તમારા મિત્રોની સાથે વિતાવવામાં આવતા સમયની માત્રામાં ઘટાડો કરી દો. કે પછે કપલ્સ ગેટ ટુ ગેધર કાર્યક્રમ બનાવો જ્યાં તમારી પત્ની તમારા ગ્રુપનો એક ભાગ હોય. તે તમારા મિત્રોને મળવાનું પસંદ કરશે તથા સાથે-સાથે તે તમારી સાથે પણ સમય વિતાવી શકશે.
10 સંકેત જે બતાવશે તમે સંબંધ નિભાવવા માટે બન્યા નથી

ઘરને ફેલાવવાનું બંધ કરો
લગ્ન પછી પલંગ પર લીલો રૂમાલથી માંડીને તમારી ગંદી ટી શર્ટ ડ્રેસિંગ ટેબલ પર રાખવાનું બિલકુલ બંધ કરો. તમારા બેડરૂમનો ઉપયોગ તિજોરી કે લોંડ્રીની માફક કરવાનું બંધ કરો. સાથે મળીને કામ કરો તથા તમારી વસ્તુઓ તમારા સ્થાન પર રાખવાનું શીખો. મોટાભાગની મહિલાઓને સફાઇ પસંદ હોય છે તથા તમારી પત્ની પણ તેમાંથી એક છે તો નિશ્વિતપણે આગળ જતાં તમારો સમય કઠિન હશે.
ડિસ્ટન્સ રિલેશનશિપ તરોતાજા રાખવાની 10 Tips

તમારું ઘર રેસ્ટોરન્ટ નથી
તમારી પત્ની તમારા ઘરની કુક કે વેટર નથી. તે દિવસભર તમારા ઘરના કામ કરવામાં અને તમને જમવાનું પીરસવા માટે આવી નથી. એટલા માટે ઉઠો અને તેની મદદ કરો! આ ઉપરાંત જો તમે પથારી બેસીને પિયર પીવાનું અને સાથે કંઇક ખાવાની આદત છે તો હવે આ આદતને છોડવાનો સમય આવી ગયો છે. જે પથારી પર પત્ની તમારી સાથે હોય છે તેના પર બિયર અને જમવાના દાગ તેને સારા લાગશે નહી.
જાણો પાર્ટનરની સાથે ઓછામાં ઓછો કેટલો સમય વિતાવવો જોઇએ

હંમેશા છોકરાની માફક વાત કરો
સમયની સાથે તમારી પત્ની તમારી સૌથી સારી મિત્ર બની જાય છે. પરંતુ તેમછતાં તમે આખો દિવસ છોકરાની માફક વાતો કરતા રહેશો તો તેને પણ આ પસંદ આવશે નહી. તમારી પ્રિય રમત, તાજેતરમાં રમાયેલી મેચ, શેર માર્કેટની કિંમત અથવા રેમ્બો વગેરે વિષયો પર વાત કરવાનું ઓછું કરો. જો તમારી પત્નીને આ વિષયો પર વાત કરવાનું પસંદ નથી તો આવી વાતો તેનો મૂડ ખરાબ કરી શકે છે.
ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો

બીજી સ્ત્રીઓની તરફ જોવું
આ તમારા માટે ખૂબ જ ખતરનાક હોઇ શકે છે. જો તમે તમારી પાસેથી પસાર થનાર કોઇ મહિલાની સુંદરતાની પ્રશંસા કરો છો તો તમારી પત્નીને આ પસંદ પડશે નહી. યાદ રાખો કે તમારી જીંદગીમાં હવે એક જ સ્ત્રી છે જે એમ ઇચ્છે છે કે તમારી આંખો ફક્ત તેને જ જુએ. અત: બીજી સ્ત્રીઓની તરફ જોવાની તમારી ઇચ્છા પર કાબૂ રાખો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
